વિચારો વિશે આપણે સતત કોઇ ને કોઇ વાતો સાંભળતા આવ્યા છીએ. વિચાર માણસને ઘડે છે. આપણે જે કંઇ છીએ એ આપણા વિચારોનું જ પરિણામ છે. સારા વિચારો જ આપણને સારા માણસ બનાવે છે. વિચારો માણસને તારે પણ છે અને મારે પણ છે. તમારા વિચારોને નબળા પડવા નહીં દો, વિચારો નબળા પડશે તો તમે પણ સબળા નહીં રહો. આ અને આના જેવી ઘણી વાતો આપણે સાંભળતા, બોલતા, વાંચતા, કહેતા અને અનુભવતા રહીએ છીએ. ©Devang Limbani #postive #nojatohindi #Instagram #follow #Music