Nojoto: Largest Storytelling Platform

નમસ્કાર ગુજરાત સર્જન ગૃપ સ્પર્ધા 2021 નામ : - જીન

નમસ્કાર ગુજરાત સર્જન ગૃપ
સ્પર્ધા 2021
નામ  : - જીનલ ડુંગરાણી
ગામ : - રોજીદ (હાલ સુરત) 
તા. 10/2/2021
પ્રકાર : -  તાન્કા
ટાસ્ક  : - ૩
બંધારણ  : -5/7/5/7/7 
શબ્દ :ગુલાબ, ફૂલ, આકાશ, સૂરજ, ચાંદ,, વાદળ, સાગર
પાંચ તાન્કા
-------------------------------------
(1)  મીઠો તડકો,        શિયાળા ની સવાર,        ઝાકળ બિંદુ, 
      કડકડતી ઠંડી,       રમણીય આકાશ. 
(2) ચંદ્ર ચાંદની,       ટમકતા તારલા,       મોરની કળા,    
   ધબકતું હદય ,       પ્રિયજન નો સ્નેહ. 
(3) હસ્તુ મુખડું,       ગુલાબ ની સુગંધ,       હૈયાની વાતો, 
      મિત્ર નો સથવારો,       એ પ્રેમ નો પર્યાય. 
(4) દિવસે સૂર્ય,       સંપૂર્ણ હ્દય પર,       ફેલાવી સ્મિત, 
      હૈયા ને અજવાળે,       એ પ્રસંગ ખુશીનો. 
(5) કૃષ્ણ ને રાધા,       ફુલડાની  ફોરમે,       ગોપી ને સંગ, 
      મધુવન બાગમાં,       રમતા રાસલીલા. 
રચનાકાર: જીનલ ડુંગરાણી

©jinal dungrani"jinu" તાન્કા