" જ્યારે સફળતાના ઉચ્ચ શિખર પરથી નીચે પડો ત્યારે ધક્કો મારવા વાળા કોઈ પોતાના જ હોય છે. પરંતુ આ સમયે પોતાની જાતને એ લોકોની સામે પુરવાર કરવા કરતાં કંઈક એવું કરો કે તમે જે હતા તેમના કરતા વધારે ઊપર જઈ શકો." #motuvationguru #shandarattitude #myrule #iampositive #looser #winner #mylife #devangjikadra