#જીવનડાયરી (સ્વભાવ) પરિસ્થિતિ ખરાબ હોય તો ઈશ્વર ને ભજો અને મદદ કરે, જરૂરિયાત હોય આપણે ને તો મિત્ર ને કહો અને મદદ કરે, બસ પછી બંને ભૂલી જાવ !!! #yourquote #yourquotebaba #yourquotedidi #1mr_writer #ગુજરાતી #લાગણી