Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ધબકતા હૃદયે અહીં જીવી જવાનું, ધબકતા હૃદ

#જીવનડાયરી
ધબકતા હૃદયે અહીં જીવી જવાનું,
ધબકતા હૃદયે અહીં સબી જવાનું,
ચુક્યા ધબકાર તો રાખ થઈ જવાના,
ધબકતા હૃદયે અહીં જડી જવાનું,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  
હૃદયથી જીવશું તો ઈશ્વર ને પામશું.

#Nightlight #Nightmare #jivandayri
#Life_Experiences #જીવનડાયરી #વિસામો

હૃદયથી જીવશું તો ઈશ્વર ને પામશું. #Nightlight #Nightmare #jivandayri #Life_Experiences #જીવનડાયરી #વિસામો

134 Views