ભલેને પડખું ફેરવી લે મોજીલો સમય...! ને કોશિશ કરું છું મોજમાં રહેવાની તોય હાલ નથી બદલાતા, 'વિદાય' આપી દઉં હું કાયમ મજેદાર ક્ષણોને ... ને હ્ર્દયે વસાવી લઉં છું યાદગાર કબીલો તોય સવાલ નથી બદલાતા . ~Damyanti Ashani #વિદાય #સમય #bye_bye_2019