શ્વાસોની રમત છે આ, આમાં વધુ કશુ ન જાણીએ, ચાલ્યા કરે એ જયાં સુધી જાતને જીવંત માનીએ. ©Vasim Gaha #Life_fact #BlownWish