Nojoto: Largest Storytelling Platform
nojotouser7558977608
  • 314Stories
  • 4.4KFollowers
  • 6.9KLove
    15.9KViews

jigar anami writer

study :- 11-12 science B.A raning.. ☺️ ✍️ writer..📗 book lover.. 💗 birth date :- 09/11/1999 insta :- author_jigar_anami

  • Popular
  • Latest
  • Repost
  • Video
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

કલા માણસના અસ્તિત્વને હંમેશા જીવીત રાખે છે.
પૃથ્વી પર અમુક વર્ષો અને દાયકાઓ વીતાવ્યા બાદ
 માણસ પોતાનો દેહ છોડી દે છે.
પરંતુ, માણસની કલા એના ગયા પછી પણ
એનું અસ્તિત્વ, એનું કિરદાર દુનિયા સમક્ષ ટકાવી રાખે છે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #loveshayari
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

જીવન ક્યારેક એવા
તબક્કાઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે.

બિલકુલ શિયાળાની ધુમ્મસ ભરેલી સવાર જેવું!

ક્યારેક સપના ધૂંધળા બને,
તો ક્યારેક સફર ધૂંધળી દેખાય.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #DarkWinters
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

ભૂતકાળ એની જગ્યા ઉપર જ સ્થિર રહે છે.
વર્તમાન વીતે તેમ તેમ ભૂતકાળ દૂર સરકતો લાગે,
 અને ભવિષ્ય નજીક આવતું ભાસે!!

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #mountain
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

ક્યારેક તૂટીને સાવ છિન્ન/ભિન્ન થઇ ગઇ હોય એવી લાગે!
 તો ક્યારેક વળી અનહદ આનંદના મીઠા અહેસાસો આપે.

જિંદગી તને શું કહું કહું હવે?
તું અદ્ભૂત છે?
સરળ છે કે પછી અઘરી?

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #writer
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

मनुष्य अपना जीवन इस उम्मीद में जीता है कि,
 "एक दिन सब ठीक हो जाएगा"। 
 फिर चाहे  ठीक हो या न हो, 
पर यह उम्मीद इंसान को हमेशा 
ज़िंदगी जिने का रास्ता दिखाती रहती है।

जिगर_अनामी राइटर

©jigar anami writer #lonely
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

સમય અચળ વેગી રહ્યો છે, એ ક્યારેય બદલાતો નથી!!!!!
 ફ્ક્ત કર્મો જ માણસની સ્થિતિ/પરિસ્થિતિ બદલતા રહે છે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #FindingOneself
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

પ્રિય મિત્ર!! જે સંઘર્ષો માટે તે વર્ષો વિતાવ્યા છે,
અમુક પળોમાં જ ગુજરી ગયો છું હું એ રસ્તેથી.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

મારા હોઠે થીજે જે હાસ્ય,
એ તારા હોઠે જઈને પીગળે.

જીગર_અનામી રાઇટર

©jigar anami writer #difficulties
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

ચોમાસાનો ધીમો વરસાદ,
શિયાળામાં આકાશમાં છવાયેલું ધુમ્મ્સ,
ઉનાળે ઉઠતી કાળઝાળ અગન જ્વાળાઓ!!


મેસોરિકા

©jigar anami writer #Childhood
00a0051dbcbafd09985d6d0a09804537

jigar anami writer

શુષ્ક બની ગયું જીવન!! ઝાંખા પડી ગયા જિંદગીના તમામ જ રંગો,
ભાઈ તે અચાનક વિદાય લીધી, મારો ઝળહળતો સૂરજ આથમી ગયો.

©jigar anami writer
loader
Home
Explore
Events
Notification
Profile