Nojoto: Largest Storytelling Platform
jagdishradadiya6601
  • 19Stories
  • 154Followers
  • 129Love
    0Views

Jagdish Radadiya

  • Popular
  • Latest
  • Video
03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

નવા વરસે શુકનવંતો તમારો સાથ માંગું છું
વિત્યા વરસે જે આપ્યો એ જ સૌનો પ્યાર માંગું છું
ફકીરો જેમ ઝોલી રોજ ફેલાવી નથી શકતો
હું મારા શબ્દ પર સૌની દુલારી દાદ માંગું છું

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

#Pehlealfaaz તકલીફ તો સપના તુટયાં ની કયારેય નહી

સપના તો નવા પણ જોઈ લેત

વાત તો ઊંઘ  ઊઙીયા છે!!
03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

#Pehlealfaaz આ મુસ્કાન ખૂબ અણમોલ છે
કોઈ ખરીદી નથી શકતા એને
આ એજ છે જે આપણા બધાંની પેટ ની જ્વાળા મિટાવે છે
03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

ઘેરાયેલી આંખોને છે જાગવાની જીદ !

નક્કી સપનાઓ સાથે અબોલા થયા હશે !!

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

Trust me આ આંખ ને  તારો ઊપવાસ છે

બસ  સામે થી પસાર થઈ  ને

તુ   અેકટાંણુ   કરાવી  જા...

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

આ દુનિયા માં સૌને તિરાડો માંથીજ ઝાંખવાની ટેવ છે સાહેબ,
બાકી દરવાજા ખુલ્લા મૂકી દો કોઈ નહિ ફરકે. આ દુનિયા માં સૌને તિરાડો માંથીજ ઝાંખવાની ટેવ છે સાહેબ,
બાકી દરવાજા ખુલ્લા મૂકી દો કોઈ નહિ ફરકે.

આ દુનિયા માં સૌને તિરાડો માંથીજ ઝાંખવાની ટેવ છે સાહેબ, બાકી દરવાજા ખુલ્લા મૂકી દો કોઈ નહિ ફરકે.

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

તફાવત સુખ અને દુઃખ નો સાથે 
શૂન્ય રાખું છું 
જીંદગી જવઙાવે છે ને
હું જીવી બતાવું છું રોજે..રોજ..મોજે..મોજ

રોજે..રોજ..મોજે..મોજ

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

વીરતા નો વારસો લઈ ને બેઠો છૂ...
જગ સામે હૂ બાથ ભીડી ને બેઠો છૂ...
યમ નો ભય ના બતાવ મુજને...
પટેલ કૂળ મા જનમ ધરી ને બેઠો છું....
જય જય સરદાર..... જય સરદાર
Statue of unity

જય સરદાર Statue of unity

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

બારક્ષરી માં આટલા બધા શબ્દો છે

છતાં પણ મને " તું "  સૌથી વધુ 

ગમે છે  💜

03c75593c3b4076f84c6ecd087d61b25

Jagdish Radadiya

*ચેહરા ના રંગ પર ના જાઓ* *સાહેબ,*
*કેમ કે દુધ કરતા વધારે લોકો*
*ચા ના દિવાના છે

loader
Home
Explore
Events
Notification
Profile