Nojoto: Largest Storytelling Platform
vicharisbestidia1752
  • 33Stories
  • 57Followers
  • 127Love
    0Views

vichar is best idia

  • Popular
  • Latest
  • Video
0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

તું ક્યારેક મારા પ્રેમનો અનુભવ તો કરી જો... જિંદગીથી હારી જઇશ પણ મારા પ્રેમથી નહિ...

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

600 પાનાંની બુક વાંચતાં કેટલા દિવસ લાગે?
.
.
લેખક: 6 મહિના
ડૉક્ટર: 2 મહિના
વકીલ: 1 મહિનો
સ્ટુડન્ટ: પહેલાં એ કહો, એક્ઝામ ક્યારે છે?

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

💕તૂ મારી 💕 જાન છે પણ તને કયા ભાન છે તારા માટે તો મારૂ જીવન કુરબાન છે💕💕

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

*તમારી "કિંમત" એટલી જ રાખો સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી" શકે....* *જો "મોધા" થઈ ગયા તો "એકલા"પડી જશો...*

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

જીંદગી જીવવાની તો ત્યારે જ મજા આવે સાહેબ જ્યારે સમય અગરબત્તીની જેમ સળગતો હોય અને આખું ગામ સુગંધ લેવા તડપતુ હોય

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના પૈસા ભલે ના હોય, પણ દાઢી એવી રાખશે જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય !! 😂😂😂

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે,   આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા,  સલભ શૌચાલય ની દયા થી, હા પણ ખાધું તું બે નંબર નું 😁😁😁😁

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

પત્ની - જો કોઈ સુંદર યુવાન મને ભગાવીને લઈ જતો હોય તો તમે શુ કરો ?
પતિ - હું તેને કહીશ ભાઈ ભાગીશ નહી, આરામથી લઈ જા.

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

કળીયુગના પતિ પત્ની એકબીજાને અડી શકે,
પણ એકબીજાના મોબાઈલને ના અડી શકે !!
😂😂😂😂😂

0e674f90c5ccb59e460285fac065a72a

vichar is best idia

હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ,
કે જીતનારને જીવનભર અફસોસ રહી જાય !!

loader
Home
Explore
Events
Notification
Profile