Nojoto: Largest Storytelling Platform
sanskrutipatel8961
  • 176Stories
  • 143Followers
  • 1.5KLove
    1.4KViews

Sanskruti Patel

  • Popular
  • Latest
  • Video
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું,
એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું,
જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું.

©Sanskruti Patel #ષડ્યંત્ર

#ષડ્યંત્ર #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

बारिश ,चाय ओर पुराने गानें!!

©Sanskruti Patel
  #सुकून
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White ઘેરાતાં કાળા વાદળો તારી યાદ અપાવી ગયાં,
કે,
જેને પ્રેમથી વરસવુ તો હતું !!
ને,
બહાનુ આપીને ચાલી ગયાં...

©Sanskruti Patel
  #વરસાદ

#વરસાદ #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

Girl quotes in Hindi 
વારંવાર જોયા છતાંએ મન નથી ભરાતુ,
એ રૂપને શબ્દો શુ કેદ કરવાના હતાં !!

©Sanskruti Patel
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White काश वक्त मे वापसी भी होती,
बहोत कुछ समेटना हे मुजे।।

©Sanskruti Patel #alone
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

તારામાં ભળી જવું એ જ 'પ્રેમ',
મને હવે બીજી સમજણ ના આપ !
કારણ મેં એવું અનુભવ્યું છે કે,
સમજણ વધારે હોય ને ત્યાં પ્રેમ ઓછો પડે છે.

©Sanskruti Patel #ભળવું

#ભળવું #loveshayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

Year end 2023 સિદ્ધાંતો ને સમયની સાથે બદલાતા વાર લાગે છે,
જ્યારે અગત્યનું વ્યક્તિ જ બદલાવતુ હોય..

©Sanskruti Patel #change
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

मलाल नहीं तु हर वक्त मेरे साथ नहीं,
कयोंकि,तुजे याद कर लिया है,आयात की तराह।

©Sanskruti Patel #bajiraomastani
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

આશાને અમર રાખવાં માટે જ આ તારાં તૂટતાં હશે,
બાકી બીજા રહસ્યો મને યોગ્ય નાં લાગ્યાં..

©Sanskruti Patel #बिखरतेसितारे
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

નાનકડાં તાંતણે બંધાતા ભાઈના વચન અને બહેનનો ઉભરાતો સ્નેહ એટલે "રક્ષાબંધન".

©Sanskruti Patel #rakshabandhan
loader
Home
Explore
Events
Notification
Profile