Nojoto: Largest Storytelling Platform
hardikvyas3713
  • 8Stories
  • 25Followers
  • 47Love
    0Views

Hardik Vyas

  • Popular
  • Latest
  • Video
4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

આતો અણધાર્યો વરસાદ છે. જાણે ધરતી સાથે વાદળ નો સંવાદ છે... વર્તમાન ની આંખો માં ભૂતકાળ ની મીઠાશ છે...ભીની માટી ની સુગંધ માં યાદો ની મીઠાશ છે....પણ આતો અણધાર્યો વરસાદ છે..

                                       -Hardik..

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

તારું જે પણ કંઈ દુઃખ છે એ તું મને વેહચી દે....  અને તેના બદલા માં હું તને  પ્રેમ અને સુખ આપવા માંગુ છું...અને તારા બધા દુઃખ ને હું કાયમી દૂર કરવા માંગુ છું.બસ તારું જે કંઈ દુઃખ હોય એ મને વેહચી દે....

                                         -Hardik

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

શણગાર તો શરીર ને હોય સાહેબ..સુંદર તો પ્રભુ ની કૃપા હોય તો થવાય...માણસ કેવા દેખાય છે એના કરતા કેવા છે એ મહત્વ ની છે કારણ કે સોંદર્ય નું આયુષ્ય તરુણાવસ્થા સુધી અને ગુણો ની આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે..

                                                    -hardik...

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

☺️એક કિસ્સા બાદ તારા મગજ ને પ્રેમ પ્રત્યે નફરત થઈ ગઈ છે પણ તારા heart અને મનને નહિ..તારા heart મા કોઈ એક ખૂણે પ્રેમ નું કિરણ બતાઈ રહ્યું છે..બસ એને એકાંત માં જઈ ને અનુભવ અને તારા મગજ માંથી પ્રેમ પ્રત્યે ના કડવા અનુભવ દૂર કરી નાખ પછી જો તું પ્રેમ ને પણ પ્રેમ કરતી થઈ જઈશ.છે અઘરું પણ અશક્ય નથી...☺️                  
                                                       -hardik..

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

😊તું કહે એ રીતે મારા સાચા પ્રેમ ને હું સાબિત કરું...પણ મારે બસ તારી સાથે એક વફાદાર અને સાચા પ્રેમ સબંધ માં જોડાવું છે..😊

                                              -hardik vyas..

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

🥰😍i know some times i hurt you..some times i overreact..but i love more than anything and i can't see tears in your eyes so stay happy and i am always there for you no matter what..you are the reason bhind my smile..😍🥰

 
                                    -Hardik vyas..

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

હુ કહું ને તું સમજી જા એ શબ્દો...
અને હું ન કહું ને તું સમજી જા એ લાગણી...
   
                       -hardik_(હાદુડો)

4db0e91d8c937f388174e5b98b9d5f93

Hardik Vyas

બે તૂટેલા દિલ ના વ્યક્તિ જ્યારે પ્રેમ સબંધ માં જોડાય ને ત્યારે એક વફાદાર લવ સ્ટોરી નું સર્જન થાય છે.કારણ કે તે બંને ને ખબર હોય છે કે hurt થવાથી પોતાના પર શું વીતે છે..

                              -hardik (હાદુડો)😊


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile