Nojoto: Largest Storytelling Platform
ranumacwan4502
  • 9Stories
  • 3Followers
  • 36Love
    30Views

Ranu Macwan

  • Popular
  • Latest
  • Video
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

અનુમાન ખોટું હોય શકે છે
અનુભવ નહીં કેમ કે 
અનુમાન તો મનની કલ્પના છે
જ્યારે અનુભવ જીવનમાં ખાધેલી 
ઠોકરોથી મળેલી શીખ છે

©Ranu Macwan #life® 

#Lumi
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

Life is not easy, you love them the most and they treat you the worst 🥀💔

©Ranu Macwan #life 

#think
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે
શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલા તેને જ નાખવામાં આવે છે અને કામ પતી ગયા પછી એ જ દાળ કે શાક ખાતી વખતે સૌથી પહેલા એને જ બહાર કાઢવામાં આવે છે...!!

©Ranu Macwan #Life_experience 

#Nature
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

જિંદગીમાં ક્યારેય શીખવાનું બંધ ન કરતા કેમ કે જિંદગી ક્યારેય શીખવવાનું બંધ નથી કરતી... એ પરીક્ષા લેતી રહેશે તમે શીખતા રહેશો તો આરામથી પાસ પણ થતા રહેશો...!! #thusdaymood

©Ranu Macwan #thusdaymood #thusdaymorning 

#writing
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

જિશ દિન મુજે ખો દોગે
મુસ્કુરાતે હુવે ભી રો દોગે

©Ranu Macwan #dusk
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

આશુ આવે તો
જાતે જ લૂછી લેજો
લોકો આવશે તો વેપાર કરશે

©Ranu Macwan
  #આશુ

#આશુ #Life

50b0f785c428545538751640adc73295

Ranu Macwan

ભુલાવું કઈ રીતે હું એમને?...
એ મારી દરેક વાતો સાથે
એવી રીતે જોડ્યલા
જેવી રીતે હવા સાથે સુગંધ.❤

©Ranu Macwan #Love ❤a

#Love ❤a

50b0f785c428545538751640adc73295

Ranu Macwan

ભૂલી શકો તો ભૂલી જાવો
ભૂલવાની છૂટ છે તમને
❤
અને ના ભૂલી શકો તો
પાછા આવી જજો મારી પાસે
હજી એક ભૂલ કરવાની
છૂટ છે તમને!!!..
❤

©Ranu Macwan #bhuli ❤
50b0f785c428545538751640adc73295

Ranu Macwan

મારી કોઈ માંગણી નથી
છતાં પણ એને કોઈ લાગણી નથી

©Ranu Macwan
  #lagni


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile