Nojoto: Largest Storytelling Platform
nojotouser4037156945
  • 8Stories
  • 35Followers
  • 40Love
    0Views

Oum Vegad

  • Popular
  • Latest
  • Video
554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

ભૂલી જવાનો હું જ, 
એ કહેતા હતા મને,

એવું કહીને એ જ તો ભૂલી ગયા મને... Suman Zaniyan Ritu pooja negi#  Suman Zaniyan pooja negi# Ritu

Suman Zaniyan Ritu pooja negi# Suman Zaniyan pooja negi# Ritu #શાયરી

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

નસીબ _ની _વાત _છે _સાહેબ_ જે_હાથમાં _નથી_એ_હૈયે_ઘર_કરી_બેઠા_છે. 
 
     રાઘે

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

પ્રેમ એક વાર❤
મૃત્યુ ને સવાલ પુછે છે..
મને લોકો ચાહે છે, પણ તને લોકો કેમ
ધિક્કારે છે..
મૃત્યુ : "કેમ કે તુ એક "વહેમ" છે,અને હું એક "સત્ય" છુ
સત્ય હમેશા કડવું હોય છે

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

એ મારો પ્રેમ નઈ પણ *મારા દિલ નો ટુકડો હતી જેને તમે મારા ✍થી  દૂર કરી...

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

ક્યારેક પ્રેમ નાં શબ્દો હું બહુ ખાસ લખું છું,

એમાં ના કોઈની વાહ, 
ના કોઈની દાદ ઝંખું છું.

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

કોઈ પ્રેમ કરનાર ને પુછી તો જુવો
કોઈની એક ઝલક જોવા ક્યાં ક્યાં ઉભું રહેવું પડે છે...

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

પસંદ કરેલી ખોટી વ્યક્તિ,
હમેંશા જીવન માં સાચા
સબક શીખવી જાય છે...

554dae14b014b05028a1a19d7bda43d8

Oum Vegad

માનવતા હૃદય ની વેદના નો આંસુ થી અણસાર આપું છું,

કથા પૂરી નથી કહેવી આ તો ટુંકસાર આપું છું... #માનવતા

#માનવતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile