Nojoto: Largest Storytelling Platform
kanomakwana7572
  • 3Stories
  • 6Followers
  • 28Love
    0Views

kano makwana

gujju boy (kathiyawadi)

  • Popular
  • Latest
  • Video
5b1dc73eca3a5c8e1c24be1a1e6f9705

kano makwana

#FourlinePoetry જ્યારે કોઈ તમારું સારું ન ઇચ્છનાર વ્યક્તિ,તમને સારું લગાડવાનો પ્રયત્ન કરે તો સમજી જવું આપડામાં ક્યાંક ભૂલ છે.


બાકી તમે સમજદાર જ છો.

    ✒️કાન ની કલમે
       અખંડ આનંદ

©kano makwana #fourlinepoetry
5b1dc73eca3a5c8e1c24be1a1e6f9705

kano makwana

શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જે પર સુખદુઃખ વારીયે, તે લાખોમાં એક.

મિત્ર એસા કિજીએ જે ઢાલ સરીખો હોય,
સુખ મેં જો પીછે રહે ઔર દુ:ખ મેં આગે હોય.

મિત્ર એસા કિજીયે જૈસે સીર કો બાલ,
કાટ કાટ કે કાટીયે ફિરભી તજે ના ખાલ.

ટાઈપ-કેનિલ મકવાણા【બોટાદ】

Source from SAHITYA SARITA GROUP

©kano makwana #Friendship #mitrta #Bhaibandhi #friends #FriendshipDay
5b1dc73eca3a5c8e1c24be1a1e6f9705

kano makwana

સુખ ક્ષણિક છે,અને દુઃખ અપરંપાર છે.માટે સર્વે ભાઈઓ,બહેનોએ મર્યાદા મા રહેવું જોઈએ.

✒️કાનની કલમે
અખંડ આનંદ

©kano makwana #Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile