ग़ज़ल#CN_writer.@PARMAR_NAVNEET_5310
.. ગુમનામ રહુ છુ એને પ્રેમ કરું છું ..!!
...કહેવાની હિંમત ક્યાં છે મારા મા....
... સામે એ મળતા નથી જોવા એ મળતા નથી..
પણ તસ્વીર એમની અને આંખો મારી નિહાળ્યા કરે ..
વાત ના કહી શકાય એ એમની તસ્વીર સામું જ ગુન ગુનાયા કરું હું....😍😍
રાહ્ .. એકાંત માં બેસી જોઉં છું.. પરિચિત નથી .. એનાથી હું
સંધ્યા ટાણે જોવું મેઘ ધનુષ્ય ના રંગો માં જાંખો ચહેરો . એનો..
મિજાજ મસ્તી વાળો છે મારો પણ એકાંત માં ક્યાંક ખોવાઈ જાવ છું કેમ્?
એ નીઆંખો ને હોઠો નું સ્મિત થોડી લજ્જા મા ક્યાંક લાગે છે..
#alone#શાયરી
Navneet Surajkar
પરંપરા છે કે? મૌન હૃદય રહી જાઈ છે.્
વ્યાકુળ મન રહે મગ્ન એના વિચારો માં વાસ્તવિક છે ..
એક એને જોવા ની આદ્ત થઈ ગઈ છે..
શક્ય તો નથી રોજ સામે મળે પણ હા સ્વપ્ન માં રોજ આવે છે...!! #alone
Navneet Surajkar
શું જાણું હકીકત ...
આપદા કઈ અલગજ છે..
ક્યાંક વ્યવહાર વ્યગ તો હાસ્ય ખાલી ઢોંગ નું જ છે..
નિજ જોવું માણું અને જીવું છું આ વ્યવહાર મધ્યે...
#dilemma
Navneet Surajkar
ખબર નહિ કોણ હસે એ કલ્પના મા જે આવે છે ....
એક પળ આવી પલક મારી જબકી જાઈ છે ..
ચહેરો નથી જોઈ શક્યો હું આજ સુધી એ નકાબ મા આવે કાતો એની રેશમી જુલ્ફ્ફો થી સૂપાવે એને....
હા ક્યારેક જોઈ છે એની આંખો મારી કલ્પના માં પણ..પળ ભર મા પલક બની દૂર એ હોય છે...!!!
#Identity
Navneet Surajkar
વહી રહ્યું છે જે ભૂતકાળ નું ભાવિ નઝર સામું..
જેની કલ્પના પણ નહીં વીતી રહ્યું આજ હ્રદય માં મારે
હાસ્ય નિખાલસ સ્મિત એનું રોજ માણું ..
નથી રહ્યું હવે એ સમય નું સ્મિત ચહેરા પર એના #alone
Navneet Surajkar
ઘણુ શાબ્દિક છે ..પણ .. હોઠ મૌન છે...!
મળીશ પળ એકાંત માં તોડીશ એ હોઠ નું મૌન..્
#shaadi
Navneet Surajkar
સાહેબ લાગે બેફામ .. ફરતો હું ..
જાણી ના શકે કોઈ મારા ચહેરા ના ભાવ ને ..
ઉમદા વિચારો માં હું સર્વ ની વચ્ચે રહી...
ખ્યાલ કોઈ ને નહિ ...ક્યાંક મારા હાસ્ય માં નિરાશા નહિવત્ છે..!
#alone
Navneet Surajkar
ડાયરી લઈ ને રાખી છે ક્યાર ની શરૂવાત લખાણ ની કરું ક્યાંથી..?
લખવું તો ઘણું છે..
શૂન્ય સમાં શબ્દો મધ્ય રહી તારા થી એ વાઘોળેલા વિચારો ને.!!
શબ્દ ની માળા બાંધી છે મારા હૃદય ને મૌન રાખી ..!
#Books#શાયરી
Navneet Surajkar
ફાવિગયું છું ? કોઈના હૃદય માં તને...
કોણ રોકી શકે તારા મન ને જ્યાં મહેફિલો મળે છે..!!
ક્યાંક વિશ્વાસ ની ખુમારી મારા હૃદય ને હતી.
હું તો ક્યાંક દુનિયાદારી માં વસ્ત હતો..!!
#Thinking