Nojoto: Largest Storytelling Platform
smartcreater2194
  • 215Stories
  • 3.3KFollowers
  • 3.6KLove
    1.2LacViews

Rustam gazal

Do not play someone's heart....

  • Popular
  • Latest
  • Repost
  • Video
683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

आइए  महेसुस करिए टूटे हुए दिल को, 
बेवफा की गली तक ले चलु में आपको ।

©Rustam gazal
  #Hriday  pinky masrani Sana naaz. Anshu writer Anjali saini Nandani patel

#Hriday pinky masrani Sana naaz. Anshu writer Anjali saini Nandani patel

683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

અગર તે માની જાય તો પછી ,
આ દિલ ને જીદ શાની?
કરે તે કંકુ ના તો પછી ,
સુભ અવસર ની રાહ શાની?
અને જો સાંભળે દિલ ની વાત તો પછી,
 બોલવાની જરૂર શાની?
કરે હર વખત દૂર જવાની  વાત તો પછી, 
મુલાકાત શાની?
કરે જો વાત મેસેજમાં તો પછી,
ઇન્સ્ટા સ્ટોરીની જરૂર શાની?
જો આટલું લખ્યા પછી પણ ,
ન માને તો આવા નીરસ સબંધની 
 રુસ્તમ જરૂર શાની?..

©Rustam gazal
  #Chhuan
683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

એકલા બેસી દરોજ શાયરીનું ઝાપટું કરવું ,
નથી ગમતું  હવે...
 તું આવ ને યાર ,
મારે  ગઝલોનો વરસાદ કરવો છે....

©Rustam gazal
  #kitaab
683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

હું એજ લખું છું , જે હું સહન કરું છું,
બાકી હું ક્યાં કોય ને કહું છુ,
લખતા લખાય જાય છે આ શબ્દો,
બાકી આ રૂસ્તમ ને ક્યાં ટાઈમ છે કે
પોતાના દુઃખ લખે...
એક બે હોય તો લખી દઈએ, 
અહી તો દરોજ ને સમુંદર ભરાય છે..
એટલે તો ભરી મહેફિલ માં ક્યાં આની વાત થાય છે.. 
એટલે તો સીધું  કાચ ના ગ્લાસ માં ભરાય છે

©Rustam gazal
  #hands
683dd69ea99601c6562d42ac4431183b

Rustam gazal

તારી ચૂપ રહેવાની આદતે મને બોલતો કર્યો છે,
બાકી દુનિયા કે ક્યાં ખબર હતી કે હું શાયર છું....

©Rustam gazal
  #andhere
loader
Home
Explore
Events
Notification
Profile