Nojoto: Largest Storytelling Platform
khushalkavar5420
  • 13Stories
  • 577Followers
  • 200Love
    0Views

Khushal Kavar

bike lover favourite team csk sayari and poetry lover essay writer short story writer

https://youtu.be/wQhklOqlIXc

  • Popular
  • Latest
  • Video
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

MY FIRST COMEDY VIDEO ON YOUTUBE.

PLEASE LIKE , COMMENT , SHARE AND SUBSCRIBE.

LINK IN BIO #Life #Enjoy #Engineering #Comedy #foryou #foryoupage #Shayar
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

#Pehlealfaaz    हम सारे राज बता भी देंगे ,
पहेले हमदर्द बनो तो सही।
हम आप के लिए आंसू बहा भी देंगे,
पहेले हसी का कारण बनो तो सही।
हम अपनी जिंदगी आप के नाम भी कर देंगे,
पहेले हमारी ज़िन्दगी बनो तो सही।
हम आप के लिए जान भी दे देंगे,
पहेले हमारी जान बनो तो सही।

-KHUSHAL KAVAR #Pehlealfaaz 
#ishqwalalove
#spreadlove
#dilkiavaz 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

#Pehlealfaaz   મેરી તો બસ હર ખ્વાબ કી એહસાસ હૈ તું,અબ ડર નહીં દુનિયા સે ક્યું કી,મેરે લિયે તો મેરા ભગવાન હૈ તું,હા પતા હૈ જીને કે લિયે પ્યાર ચાહીયે,પર મેરે લિયે પ્યાર કી મુરત હૈ  તું,બસ મેરે લિયે તો મેરી જિંદગી હૈ તું.....
ડર નહીં મુજે લોગો કી તલવારો કા,ક્યું કી હર વાર કી ઢાલ હૈ તું,બસ ડરતા હું તુજસે દૂર જાને સે,ક્યુંકી મે તો પરછાઇ હું,મેરી હકીકત હૈ તું,બસ મેરે લિયે તો મેરી જિંદગી હૈ તું....
મુજે રોશની કી ક્યાં જરૂરત,મેરે લિયે તો મેરે આસમાન કા ચાંદ હૈ તું,મુજે દુનિયા સે ક્યા થકાવટ,મેરે તો દિન કા સુકુન ઔર રાત કા ચૈન હૈ તું,બસ મેરે લિયે તો મેરી જીંદગી હૈ તું....
મુજે કુછ ખોને કા ક્યા ડર,મેરી સારી જિંદગી કી કમાઈ હૈ તું,બહોત પઢલી કિતાબે પર,પર હર કિતાબ કા પેહલા ઔર અંતિમ શબ્દ હૈ તું,માલૂમ નહીં ક્યા બનુંગા,પર અંતિમ સાંસ તક એક હી નામ હોગા મેરી "માં",
ઔર કહુંગા "બસ મેરે લિયે તો મેરી જિંદગી હૈ તું" 
Love you mom😍 #Pehlealfaaz 
#loveyoumom
#motherlove
#myfirstlove 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

#Pehlealfaaz   આ દુનિયા સમજે છે બધું પણ સાચું સમજવા ની સમજણ પણ ખૂટે છે.
જોયા હતા જે આંખો માં સપના ઘણા હવે સપના સાચા થવાની ધીરજ પણ ખૂટે છે.
ખબર નહિ  બધું હોવા છતાં પણ કંઇક ખૂટે છે.
જ્યારે ચાલવું હતું ત્યારે ન હતો રસ્તો કે ન હતા લોકો હવે આ પગ ને ચાલવાની હિમ્મત પણ ખૂટે છે.
જ્યારે સમય જોતા નહોતો આવડતો ત્યારે સમય હતો બધા પાસે હવે આવડી ગયું ત્યારે લોકો પાસે સમય પણ ખૂટે છે.
ખબર નહિ બધું હોવા છતાં પણ કંઇક ખૂટે છે.
જ્યારે કંઈ નહોતું સમજાતું ત્યારે રહેતા હસી ને હવે સમજાયું પછી એ નિખાલસ હાસ્ય પણ ખૂટે છે.
જ્યારે અભણ હતા ત્યારે હતી માણસાઈ બવ બધી આજે ભણી લીધા પછી માણસ માં માણસાઈ પણ ખૂટે છે.
ખબર નહિ બધું હોવા છતા પણ કંઇક ખૂટે છે.
પેહલા નાના મકાનો માં નહોતી જગ્યા રેહવા માટે આજે મકાનો મોટા છે પણ દિલ માં રેહવાની જગ્યા પણ ખૂટે છે.
પેહલા પ્રાણી ઓને પણ રાખતા પરિવાર ની જેમ પણ આજે માણસ ને પણ પરિવાર બનાવવાનો પ્રેમ ખૂટે છે.
ખબર નહિ બધું હોવા છતાં પણ કંઇક ખૂટે છે.
ક્યારેક હતી અઢળક વાતો અને યાદો આજે એ વાતો કરવા માણસ પણ ખૂટે છે.
પેહલા હતો એકબીજા પર હતો ભરોસો વધુ આજે એ ભરોસા પર નો વિશ્વાસ ખૂટે છે.
ખબર નહિ બધું હોવા છતા પણ કંઇક ખૂટે છે.
છેલ્લે બસ એટલું જ કહીશ કે,
ક્યારેક કેહતા નહોતું આવડતું આજે આવડે છે તો આ કવિતા ના શબ્દો પણ ખૂટે છે. #Pehlealfaaz
#nojoto
#kainkkhutechhe
#dilkiavaz
#reality 
#thinkdifferent 
#sad
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

ગેરહાજરી માણસની ખાલી કામ હોય ત્યારે જ વર્તાય સાહેબ,
બાકી અહીં મરેલા માણસને કોણ યાદ કરે છે....
મહત્વ તો ખાલી પોતાના આંસુનું જ હોય સાહેબ,
બીજાના દુઃખથી વહેતા આંસુનું કારણ પણ કોણ પૂછે છે.... #dilkiavaz
#reality
#somethingspecial
#sadbutright 
#sometimeitshappen 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

Enjoy the little things in life because  if you are not enjoy the this little things in your life it is possible this little things hurts you most. #thinkonce
#enjoyyourlife
#keepsmiling 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

આ દુનિયા જ કંઇક અલગ છે,
ઉગતા સુર્યનું પૂજન કરે છે, અહીં આથમતાં સૂર્યને કોણ પૂછે છે!
આતો સમય નમાવે છે, બાકી અહીં ખુદાને પણ કોણ નમે છે.....😔 #dilkiavaz
#reality 
#sometimeitshappen 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

तेरी यादों में बारिश के पानी की तरह बेह गया,
उसी याद में तेरा हाथ मेरे सिर पर छु गया,
आया है बारिश का सीजन,
मां लेकिन इस बारिश के सीजन में तेरे हाथ का खाना खाए बिना ही रह गया। #maakapyaar
#loveyoumom
#rainlover
#naturelover 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

दूसरों को महफूज़ करके,
बस खुद की सांसे गिनने बैठा हूं।
दूसरों को सितारा बनाके,
खुद एक पत्थर बनने बैठा हूं। #sad
#hearttoching
#emotional
#motivational 
#thinkdifferent
6d6b086b94b18911910a8df8190ce23c

Khushal Kavar

REAL EYES
REALISE
REAL LIES #thinkdifferent
loader
Home
Explore
Events
Notification
Profile