Nojoto: Largest Storytelling Platform
suchitachristian2728
  • 44Stories
  • 35Followers
  • 364Love
    1.0KViews

Suchita Christian

writer...

  • Popular
  • Latest
  • Video
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

कहने की बात नहीं 
पर आज सुन लो ना।
हमने तो ,
खुदा को मजबूर करके
 मुकम्मल करवा ली 
वो ख्वाहिश हो तुम।
 आज तुम भी मुझे चुन लो ना।
 मौका, मंजर और माहौल का 
मोहताज नहीं इश्क मेरा।
 वो तो प्यार कुछ ऐसा है,
 कि अल्फाज़ कम पड़ जाते हैं।
कहेना हो तुजसे तो 
अरमान लफ्ज़, 
लफ्ज़ जस्बात बन जाते है।
तुम ज़मी,
तुम आसमा,
तुम संसार हो मेरा।
तुमसे क्या पूछे?
क्या बयां करे?
तुम ही खुशी 
तुम मुस्कान, 
तुम ही हर त्यौहार हो मेरा।
हर रात का ख्वाब,
सुबह को सवेरा हो तुम ,
दुनिया क्या!
 पूरी कायनात भी कुछ नहीं
इस कदर हु तुझमें मैं गुम।
ना इजहार 
ना इकरार है,
बस हाल _ए _दिल बयां
तो सिर्फ तेरे लिए बेकरार है।
मत सोच क्या जवाब तेरा है?
मुस्कुराए
या फेर ले नजर 
हर हाल में तू बस मेरा है।

©Suchita Christian
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

तुजसे क्या!
अब खुद से भी बात नहीं करनी।
बढ़ने दे गलतफहमियां
अब कोई बात साफ नही करनी।
फासलों से भी फर्क ना पड़ा!
अब क्या?
जा... मुलाकात नहीं करनी।
सूरज उगता है,
रात भी ढल ही जाती हैं।
मौसम होता है बारिश का
क्या पर रोज़ बरस पाती हैं????
फूल पसंद है ना तुझे?
मुरझाने पर खुश्बू मीट जाती हैं,
पर तेरी पसंद कहां बदल जाती हैं?
वो ईश्वर जो पल पल में है,
दोपहर में उसका मंदिर भी बंध हो जाता है।
पर क्या उसे तू कुछ कह पता है?
बदलाव का वार 
समय का स्वभाव है।
कल तेरा था
आज मेरे वक्त का दांव हैं।

©Suchita Christian #Journey
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

यूं तो गम कई सारे हैं
दुश्मन तुझसे ज्यादा हमारे हैं।
फिर भी,
दुनिया भर की मुश्किलें
पल भर में यह दिल भूल जाता है
जब तू यू शान से लहराता है
सब गम भुला कर,
" कितना खुश नसीब हूं "
यह सोचता हूं मैं ,
जब भी तुझे यूं लहराता देखता हूं मैं।

©Suchita Christian
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

फिर एक बार ,बीत गया एक और साल।
 क्या बयां करें, क्या खुशी क्या मलाल।
 बहुत कुछ खोया है, कुछ बाकी बाज़ी जीत गए
 कुछ लम्हों में नसीब
 जाकर भी सोया है।
 रिश्ते पुराने याद बनकर रह गए,
 नए कुछ रह गुजर मंज़िल बनकर थम गए।
 पीछे मुड़कर देखा तो,
 मुस्कुराहटों की रवानी भी है।
 आंखों में पानी भी है।
 बहुत शिकवा कुछ माफी भी है ,
नहीं भरा यह दिल, पर यह खुशियां काफी भी है।

©Suchita Christian #Moon
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

નિખાલસ તો બહું છું,પણ ઓછું હસું છું હવે
કેમકે હવે પરણિતા છું હું.

મારા મનના તોફાન, અધરો એ અવી અટકી જાય છે હવે
કેમકે હવે પરણિતા છું હું.

માંડ જેની સવાર પડતી, સૂરજ પહેલા જાગી જાઉં છું
કેમકે હવે પરણિતા છું હું.

મમ્મી સાથે અલ્હડ અનેરી,સાસુ સાથે આમન્યામાં રાહેવા લાગી છું
કેમકે હવે પરણિતા છું હું.

ભાઈ ના માથે ચડેલી, જેઠ ને માથું નમવતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું.

મારા કામ બહેન પર ઢોળી ચહેકતી
જેઠાણી ને હસ્તે મુખડે આરામ આપતી થઈ ગઈ છું
કેમકે હવે પરણિતા છું હું.

ભાભી સાથે હક થી લાડ લડવતી
નણંદ ની સેવા કરતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું

સાસરિયાઓમાં પિયર નો પડછાયો ઝંખતી
મારા માં મસ્ત હું
મને મરાઓમાં  શોધતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું.

©Suchita Christian

749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

નિખાલસ તો બહું છું,પણ ઓછું હસું છું હવે
કેમકે હવે પરણિતા છું હું.

મારા મનના તોફાન, અધરો એ અવી અટકી જાય છે હવે
કેમકે હવે પરણિતા છું હું.

માંડ જેની સવાર પડતી, સૂરજ પહેલા જાગી જાઉં છું
કેમકે હવે પરણિતા છું હું.

મમ્મી સાથે અલ્હડ અનેરી,સાસુ સાથે આમન્યામાં રાહેવા લાગી છું
કેમકે હવે પરણિતા છું હું.

ભાઈ ના માથે ચડેલી, જેઠ ને માથું નમવતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું.

મારા કામ બહેન પર ઢોળી ચહેકતી
જેઠાણી ને હસ્તે મુખડે આરામ આપતી થઈ ગઈ છું
કેમકે હવે પરણિતા છું હું.

ભાભી સાથે હક થી લાડ લડવતી
નણંદ ની સેવા કરતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું

સાસરિયાઓમાં પિયર નો પડછાયો ઝંખતી
મારા માં મસ્ત હું
મને મરાઓમાં  શોધતી થઈ ગઈ છું 
કેમકે હવે પરણિતા છું હું.

©Suchita Christian

749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

એક શબ્દ સુચિનો....એમાં દરિયા સાત
કવિતા થઈ જાય એ બોલે તો ...માપવું હોય તો માપ

ઉર્મીઓનું ધાડું આખું ...એમાં ઉતરી આવે
એક કવિ એવું લખે કે ...આખું જગત પછી ભાવે

દિન હો તો દિન...આ તો મહેકી ઉઠે રાત
એક શબ્દ સુચિનો....એમાં દરિયા સાત

સૂચી કરું શું ભાવોની..યાદી કરું શું હું?
ભીનું કોઈ પાંદડું બને ...એના સ્પર્શે લૂ

સરસ્વતીનું રૂપ ... એવો કોને ના ભાવે સાથ?
એક શબ્દ સુચિનો....એમાં દરિયા સાત

હૃદય એનું પંખી બનીને ઉડે આભની પાર
શોધ્યા કરે શબ્દોમાં જીવન કેરો સાર

ફૂલ બધા દોડી આવે...નતમસ્તકે બાગ
એક શબ્દ સુચિનો....એમાં દરિયા સાત

©Suchita Christian

749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

ભેટ સોગાદ તો ઠીક, મારા સમયનો હિસાબ તું કર.
માઠું લાગે તો ,અફસોસ ભલે બેહિસાબ તું કર.

સમય સાથે બદલાઈ જાઉં તારા માટે સહેલું હતું
મારા માટે બધું પછી, તારું હોઉં પહેલું હતું.

ગણતરીઓ નો પ્રેમ માં અવકાશ નથી
મને સમજી લે, હવે તારા માં એ વિશ્વાસ નથી.

મીણ માંથી પત્થર થઈ જઉં અમસ્તું બન્યું હોય?
તારા વાંક વગર,લાગણીઓ નું શહેર સસ્તું બન્યું હોય?

કોઈ નું થઈ જઉં, ને થઈને રહી જઉં
ગુનો હોય તો ચોકકસ મૃત્યુ દંડ આપી દેજે.


આખરી ઈચ્છા માં વાંક મારો બતાવી દેજે.

©Suchita Christian

749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

તું એટલે મારામાં મારું ન હોવું
તું એટલે તારા માં બધું ખોઉં.
તું એટલે જાણે કોઈ તાવીજ
ગળે મળતા જ બધું બરાબર થઈ જાય ,
તું એટલે સમયનો એ વળાંક 
જ્યાં મારું સર્વસ્વ થંભી જાય .
તું એટલે મારી આંખોની ચમક
તુ એટલે મારા ગાલનો ખંજન
તુ એટલે મારી ઉન્નતિ, તું જ બંધન.
તું એટલે સવારની પહેલી કિરણ 
તુ એટલે મારું સવાર જોવાનું કારણ 
તું એટલે જીવવાની ઈચ્છા, 
તું એટલે મારા જીવનનું તારણ.
તું એટલે મારા કેષની સોડમ
તું એટલે મારા અસ્તિત્વનો અહેસાસ અડીખમ 
તું એટલે મારા અધરોનું સ્મિત
તું એટલે મારા જીવવાની રીત
તું એટલે "હું" છું પ્રમાણ
તું એટલે મારું સ્વમાન,તું જ અરમાન
તું એટલે ઈશ્વરને આભાર ,
તું એટલે મારા શબ્દો નો સાર!
               Suchi ના શબ્દો નો સાર...

©Suchita Christian #Rose
749d122506d44c1c7e6435c0f80e9afb

Suchita Christian

માત્ર શબ્દો માજ પારકું
એજ ખરું ઘર...એટલે મારું પિયર.
seven years of togetherness,shelterness,great happiness....😘😘

©Suchita Christian

loader
Home
Explore
Events
Notification
Profile