Nojoto: Largest Storytelling Platform
cmbarot7256
  • 69Stories
  • 1.2KFollowers
  • 6.5KLove
    33.0KViews

Chirag Barot

Osho Naman

  • Popular
  • Latest
  • Video
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

Beautiful Moon Night Osho hote he jiske dil ke karib,,,,,
Vo nahi ho shakta fir garib....

©Chirag Barot
  #beautifulmoon  Riya Soni Shahnaz Anshu writer mithilani.@ Monu Kumari

#beautifulmoon Riya Soni Shahnaz Anshu writer mithilani.@ Monu Kumari #વિચારો

7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

Tuhi He Tera Ram...
Ram Ram 🙏

©Chirag Barot
  #mountainsnearme
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

ram lalla Saj Gaya Hai Shree Ram Ka Gadh,
Saj Gaya He Prabhu Ram Ka Dham Avadh,

©Chirag Barot
  #ramlalla
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

સજી રહ્યા છે બધા શહેર બધા ગામ,,,
સજી રહ્યું છે પ્રભુ નું અયોધ્યા ધામ,,,,
માંદરે વતન પધારી રહ્યા છે શ્રી રામ,,,,,
ભક્તોના આનંદ નો નથી પાર,,,,,,,,,,,,,
ખોટાની થતી આવી છે અને થઇ છે હાર,,
મોદીજી આ કામ કર્યું છે તમારી સરકારે મહાન,,
તેથી આજ પેઢી નહી પણ આવનારી પેઢીના દિલમાંય રહેશે તમારું સ્થાન,,,,
જય શ્રી રામ

©Chirag Barot
  #happybirthdaypmmodi
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

ખોટા ને પણ કરી દઈએ સાચા,,
તેવી છે અમારા જોડે માતા, 
માતા ના પડવા દે ક્યાય પાછા, 
તેવી આપી છે એને વાચા.

©Chirag Barot
  #mobileaddict
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

યારો વિચારીને કરજો મહોબ્બત થોડી,,,
નાજાય કોઈ જોજો તમને માયા લગાડીતમારું દિલ તોડી,,,
તમને જોજો છોડી,,,,
ફરી ના જાય જોજો તે બોલી,,,
આ દુનિયા યારો તમને લાગે છે ટેટલી નથી ભોળી,,,

©Chirag Barot
  #Distant
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

Ye Anmol Jivan Mila Hai To JI Lijiye,
Prabhu Ram Ka Nam Leke Ram Rasayan Pi Lijiye..

Jay Shree Ram

©Chirag Barot
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

નવી નવી ઇચ્છા તો મનમાં ઉદ્ભવતી રહેવાની, 
પણ એક અલગજ મજા છે હરિ રાખે એમ રહેવાની, 
હરિ બધુજ જાણે છે, હરિ ને કઈજ જરૂર નથી કશું કહેવાની, 
 હરિની ઈચ્છા વગર આપણી તાકાત નથી હરિ નું  નામ લેવાની,
હરિ માજ તાકાત છે આપણને આપવાની, 
અને આપેલું પાછું લેવાની.

©Chirag Barot
  #lightning
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

રમત કોઈ બી હોય, 
ખેલાડીમા ખેલદિલી ના હોય તો રમવાની મજા નથી આવતી,
હાર જીત તો પછીની વાત છે.

©Chirag Barot
  #crimestory
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

2024 નું વર્ષ મારા માટેજ નહીં પણ દરેક સનાતની માટે સપાના નું વર્ષ છે, 
રામ લલ્લા 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં પાછા બિરાજમાન થશે તેનો  સાૈ સનાતની ને હર્ષ છે.
જય સિયારામ

©Chirag Barot
  #NojotoRamleela
loader
Home
Explore
Events
Notification
Profile