Nojoto: Largest Storytelling Platform
ankeshvekariya1853
  • 22Stories
  • 24Followers
  • 183Love
    116Views

Ankesh Vekariya

  • Popular
  • Latest
  • Video
7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

" માઁ થી વધારે ખ્યાલ,
 પિતા થી વધારે સલાહ,
ભાઈ થી વધારે સાથ,
ને બહેન થી વધારે પ્રેમ...
 આ દુનિયામાં બીજું કોઈના આપી શકે..."

✍️અંકેશ જે. વેકરીયા (AJ) #ajcaption
7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

માઁ થી વધારે ખ્યાલ,
પિતા થી વધારે સલાહ,
ભાઇ થી વધારે સાથ ,
ને બહેન થી વધારે પ્રેમ..
 દુનિયા માં બીજું કોઈ ના કરી શકે...

✍️અંકેશ જે.વેકરીયા(AJ) #aj#rakshabandhan
7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

"માન્યુ કે,પૈસાથી બધું આવતું નથી
તો આજકાલ વગર પૈસે પણ ક્યાં બધું આવે છે...."
                                   - અંકેશ જે.વેકરીયા(AJ) #aj quote

#Aj quote

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

AJ Surat part 2

AJ Surat part 2

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

AJ surat

AJ surat

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

Surat Mari Jaan part2

Surat Mari Jaan part2

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

Surat Mari jaan

Surat Mari jaan

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

દોસ્ત છે મારા પપ્પા...
 
દોસ્ત અને પપ્પા બંને અઢી અક્ષર ના શબ્દો પણ જો બંને શબ્દોને વર્ણવવા  હોય તો આખી દુનિયાની બધી ભાષા ના બધા જ શબ્દો ઓછા પડે અને મને તો પપ્પાના સ્વરૂપમાં જ દોસ્ત મળ્યા છે એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા...

મારી જિંદગીમાં સપના જોયા છે જેણે પોતાના,
ને મારા સપના પુરા કરવા જિંદગી જીવે છે તેઓ...
              એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા...

ખુશીના સમયમાં હંમેશા આગળ કરે છે મને,
ને દુઃખના સમયમાં હંમેશા આગળ થાય છે પોતે...
              એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા..્

છે મનથી મક્કમ ને સ્વભાવથી કડક
છે દિલથી ઉદાર ને સ્મિત થી હળવા...
              એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા...

હા માન્યુ કે,માના ખોળામાં બેસીને મોટો થયો છું હું,
પણ બેસી તેમના ખભે દુનિયા ને જોતો થયો છું હું...
            એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા...

પપ્પા શબ્દ બોલતા જ ચહેરો ખીલી ઊઠે આપણો,
સામે આવતા જોઇએ તો હરખાઈ જઇએ આપણે,
પાસે બેસી જો તેમની તો હૂંફ મળે ઘણી આપણ ને,
ને જો દૂર થઈએ તેમનાથી તો નિરાશ થઈએ આપણે...
           એટલે કહેવાનું મન થાય દોસ્ત છે મારા પપ્પા દોસ્ત...

             ✍️અંકેશ જે. વેકરીયા aj

aj

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

મળી નથી છતાં અઘરી નોટ છે તું મારી...
જીવ્યો નથી છતાં જીંદગીની ખોટ છે તુ મારી...

 દરિયામાં આવતી ઓટ છે તું મારી...
મળી નથી છતાં અઘરી નોટ છે તું મારી...

દિલ પાસે રહેલી ફાટ છે તું મારી...
મંઝિલને ચૂમવાની કેડ છે તું મારી...
ફૂંકાતા પવન ની ધ્રોપટ છે મારી...
મળી નથી છતાં અઘરી નોટ છે તું મારી...

મળશે મોકો મળવાનો તો ગળે લગાડીશ નહિતર,
 સાથે રાખી તારી યાદોને પણ જીવી બતાવીશ...

 અઘરી નોટ છે તું મારી...

-અંકેશ જે.વેકરીયા(AJ) #aj# aghari not

#Aj# aghari not

7e1b6978a28dc4b1e644823c8f4d447c

Ankesh Vekariya

#AJ મુંઝાય છે શું મનમા

#Aj મુંઝાય છે શું મનમા

loader
Home
Explore
Events
Notification
Profile