Nojoto: Largest Storytelling Platform
maulikahir2860
  • 22Stories
  • 2Followers
  • 138Love
    0Views

maulik ahir

માલધારી આયર.... 👑👑

  • Popular
  • Latest
  • Video
7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

વો નીકલ જાતા હે સુબહ કમાને.... 
ઓર લોટ કર આતા હે શામ મે ...

જબ તક ખુદ પર ના આયે ...
બાપ કી મહેનત કો ઓલાદ કહા  સમજતે હે ...
                                                -mor👑

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

આકાશ માં તમતમતા બધા તારા નથી હોતા..    
      સાગર ના પાણી બધા ખારા નથી હોતા 

મંદિર જનારા બધા સારા નથી હોતા           
        જેને હુ સાહુ છુ એ બધા મારા નથી હોતા..
                                                    - mor🖋

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

નજરે તલાશતી હે જીસકો...               
            વો પ્યારા સા ખ્વાબ હો તુમ... 

મીલતી હે દુનિયા સારી...                   
        ના મીલકર ભી લાજવાબ હો તુમ...
-mor👑

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

સીહ નો સથવારો મળી જાય
 તો જંગલ નો ડર નિકળી જાય

પરંતુ જો ઠાકર નો સથવારમળી જાય
તો મોત પણ સામે જુકી જાય
                             જય દ્વારિકાધીશ 👑
                                               -mor🖋

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

કોઈ તુટે તો સજાવતા શીખો          
               કોઈ રિસાય તો મનાવતા શીખો 

સબંધ તો તકદીરથી મળે છે                  
બસ અેને ખૂબસૂરતી થી નિભાવતા શીખો
                                         -mor🖋 #alone
7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

વિશાળ દરિયા(🌊) ના                       
                     ખારા પાણી  બનીને શુ કરશ બનવુ હોય તો                       
                 મીઠા જરણા ના નીર બનો
જ્યા સીહ (🐯)પણ જુકી ને પાણી પીશે 
                                           -mor🖋

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

ફુરસત મીલે .....                                       તો ઉનકા હાલ ભિ પુછ લીયા કરો 
જીનકે સિને મે દિલ(💖) કી 
જગહ તુમ ધડકતે હો(🤗)
                                   - મોર🖋 #અરીસો

#અરીસો

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

પોતાનુ લોહી રેડી ને જે 

 તીરંગા ને બસાવે છે 

ધન્ય છે એવા શહીદ ને 

જે આપણા ધબકારા માટે 

 પોતાના ધબકારા  ગુમાવે છે 
                 -mor🖋

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

સફળતા ની ઊંચાઇ પર હોય।              
ત્યારે થોડીક ધીરજ રાખજો 

      કેમ કે પક્ષી ઓ એ સાબિત કર્યુ છે
 આકાશમાં કયાય બેસવા ની જગ્યા નથી હોતી 
                                   - mor🖋 follow me

follow me

7e5f0cd62721d7615c418a50ec91e788

maulik ahir

એક શ્મશાન માં સરસ લખ્યું હતુ કે.....

અહીં મુકી જવા બદલ આપનો આભાર...

આગળ ની યાત્રા પર મને મારા કર્મો લઈ  જશે ...
                                    👑 - mor🖋 mor🖋

mor🖋

loader
Home
Explore
Events
Notification
Profile