Nojoto: Largest Storytelling Platform
meenaprajapati4762
  • 380Stories
  • 34Followers
  • 4.1KLove
    5.1KViews

Meena Prajapati

  • Popular
  • Latest
  • Video
8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White હમસફર ઝીણી ઝીણી વાતને મોટી કરે તેવો નહીં,
પણ મોટી વાતને પણ નાની કરીને સમજે તેવો હોવો જોઇએ...

©Meena Prajapati #love_shayari  ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

#love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White સપનાની દુનિયા હજુ પૂરી નાં થઈ હોય,
એટલામાં તો સવારના પાંચ વાગે એલાર્મ વાગી જાય,
ઉઠો અને ભાગો જલદી આજે Monday છે,
શું થશે આળસુ લોકોનું જ્યારે ઠંડી ચાલું થશે તો....

😊😊😊😊😊

©Meena Prajapati #GoodMorning  જૂની કવિતા

#GoodMorning જૂની કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White રોજ મોબાઈલ Unlimited time Scroll કર્યા કરીએ,
કાશ જેને યાદ કરીએ તેનો એકવાર message આવી જાય....
અને આખો દિવસ શાંતિથી પસાર થઇ જાય....
આવું mind થવાનું એક જ કારણ થઈ ગયું છે,
 Jio વાળાએ Unlimited Free net આપી દીધું છે 🥱🤫😃

©Meena Prajapati #Sad_Status  લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

#Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White સાથ હો નાં હો, યાદે પ્યારી હોની ચાહિએ,..
યાદે યાદ આય નાં આયે, અહેસાસ હોના ચાહિએ,..
ઉલઝનો મેં કિતને કયું ન ઉલ્ઝ ગયે હોય,
સુલઝાને વાલા દિલ્સે અપના હોના ચાહિએ,..
જીંદગી Demand સે નહીં,
But દિલ્સે અપના ને વાલા હોના ચાહિએ,...
રૂઠ જાયે એક દૂસરે સે કિતને ભી,
બાત કો બઢાને મેં નહીં દિલ્સે બાત કરને કા મન હોના ચાહિએ....

©Meena Prajapati #good_night  જૂની કવિતા લાગણી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

#good_night જૂની કવિતા લાગણી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White Happy  New year,....

નવા વર્ષે નવું કૅલેન્ડર નવા પંચાંગ સાથે,
નવા ઉત્સાહ સાથે નવા વર્ષના દિવસને મુબારક કરીએ,
સૌ કોઈ જીવનમાં નવા રંગો ભરે,
સૌ કોઈનું જીવન તંદુરસ્ત, સુરક્ષિત, ખુશમય, લાભદાયી રહે,...
નવા વર્ષની સૌ કોઈને દિલથી શુભેચ્છા....

Happy New year everyone.....

©Meena Prajapati #diwali_wishes  ગુજરાતી ટૂંકી કવિતા જૂની કવિતા લાગણી કવિતા

#diwali_wishes ગુજરાતી ટૂંકી કવિતા જૂની કવિતા લાગણી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White જૂના વર્ષ દરમિયાન જે કાંઈ કામ પૂરાં નથી કર્યા,
નવા કામ અટકી ગયા છે,
365 દિવસ પૂરા થતા વાર નથી લાગતા,
માણસને બદલાતા વાર નથી લાગતી,
કોઈ બીજાના જીવન વિશે વિચાર્યા કરતા પહેલા 
ખુદ માટે જીવો ખુદ માટે Selfish બનો.....

Happy New year.......

©Meena Prajapati #diwali_wishes  પ્રિયતમા કવિતા Hinduism ગુજરાતી કવિતા

#diwali_wishes પ્રિયતમા કવિતા Hinduism ગુજરાતી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

ક્યાં છે પહેલા જેવું નવું વર્ષ,
ચાર લોકો મળીને સાલ મુબારક બોલતા,
સવારમાં એ વહેલા સબરસ વાળો આવે,
આસોપાલવના તોરણથી ઘરનો દરવાજો શણગારતા,
 નાના બાળકો શેરીના દરેક
ઘરે ઘરે જઈને બધાનાં ઘરના નાસ્તા નાં ચટકા લેવા જતા,
ક્યાં છે એવું નવું વર્ષ જ્યાં દસ રૂપિયા આપતા તો,
નાના છોકરાનાં ચહેરા પર અનોખી ખુશી જોવા મળતી,
ક્યાં છે એવી ખુશી .....
કોઈના ઘરે સાલમુબારક કરવા જતાં સમય ન જોતાં,
નાં મનમાં સંકોચ રાખતાં,
 નવું વર્ષ તો છેક દેવદિવાળી સુધી ચાલતું....
હવે તો એક દિવસમાં 
Whatsapp, Facebook,Instagramમાં
 બે ચાર Status મૂકીને રાતના બાર વાગ્યા સુધીમાં 
નવું વર્ષ પુરું થઈ જાય છે.....

©Meena Prajapati #Diwali  પ્રિયતમા કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા જૂની કવિતા

#Diwali પ્રિયતમા કવિતા ગુજરાતી ટૂંકી કવિતા લાગણી કવિતા જૂની કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White મનમાં સતત ચાલતાં નકારત્મક વિચારો,
જીવનમાં રહેલું અંધારું દૂર થાય, 
જીવનમાં રહેલી નકારત્મક દ્રષ્ટિ, કુદ્રષ્ટિ,
જીવનમાં ચાલતા નકામા ક્લેશ દૂર થાય,
સૌના જીવનમાં Positive Vibes અને 
Hapiness, enjoyment  મળે....

©Meena Prajapati #Sad_Status  ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

#Sad_Status ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

આ દિવાળી સૌ માટે ખુશીનો અવસર લાવ્યો ,
આકાશમાં ટમટમતા તારા જેવી રંગીન ખુશી લાવ્યો,

સૌનાં જીવનમાં કોઈએ છાંયો બનીને સાથ આપ્યો,
સૌને હક મળે આ દિવાળી ખુશીથી ઉજવવાનો ,

સૌની જીંદગીમાં લક્ષ્મીજીની કૃપા રહે,
ફૂલોની સુગંધ ચારેબાજુ ફેલાય તેમ
 ધનની વર્ષા સૌના જીવનમાં થતી રહે.....

Happy Dhanteras to all..

©Meena Prajapati #Diwali  ગુજરાતી ટૂંકી કવિતા જૂની કવિતા ગુજરાતી કવિતા  લવ કોટ્સ Extraterrestrial life આજનો વિચાર

#Diwali ગુજરાતી ટૂંકી કવિતા જૂની કવિતા ગુજરાતી કવિતા લવ કોટ્સ Extraterrestrial life આજનો વિચાર

8fd9b091fb44846dfdf5306bd8026785

Meena Prajapati

White ઓય મામાં તૈયાર થઈ જજો,
તમારા ભાણા ભાણીનું વેકેશન પડી ગયું છે,
ખિસ્સા ભરેલા રાખજો ,
દિવાળીમાં ફટાકડા ફોડવા અને 
મસ્ત મજાની મીઠાઈ ખાવા
 મસ્તી કરવા આવી રહ્યા છીએ...😊

©Meena Prajapati #sunset_time  લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા

#sunset_time લાગણી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile