Nojoto: Largest Storytelling Platform
bhoomikapopaliya3164
  • 3Stories
  • 0Followers
  • 0Love
    0Views

Bhoomika Popaliya

  • Popular
  • Latest
  • Video
9a1930cc8dadf41ebc90812391d191d1

Bhoomika Popaliya

🌎 વસુધૈવ કુટુમ્બકમ્ 🌏

ભારતીય સંસ્કૃતિ 'વસુધૈવ કુટુંબકમ્'ની સંસ્કૃતિ છે. તેમને બચાવી રાખવા માટે સમગ્ર વિશ્વને નાત-જાત,દેશના વાડામાંથી મુક્ત કરી એક કરવું પડશે. જે કોઇ એક વ્યક્તિથી નહીં થઇ શકે. તેના માટે બધાએ સાથે મળીને પોતાનાથી એક નાની શરુઆત કરવી પડશે. બધાનું ભલું કરવાની ભાવના, કોઇના પ્રત્યે દ્વૈષ નહીં, આજ સુધી જે કંઇ પણ જાણતાં-અજાણતાં આપણાથી કે કોઇનાથી કોઇપણ ભૂલ થઇ હોય તો તેને ભૂલીને આગળ વધીએ. જેવી 'સારી લાગણી' આપણે આપણા પરિવાર પ્રત્યે રાખીએ છીએ, તેવી જ સારી લાગણી આપણે જ્યારે પૃથ્વીના દરેક સજીવ સાથે રાખીશું ત્યારે બનશે એક 'વસુધૈવ કુટુંબકમ્'. આ લાગણી એમ જ નથી ઉદ્ભવતી. તેના માટે 'વ્યક્તિનું પૂર્ણ શ્રદ્ધા સાથે ધાર્મિક હોવું' પણ તેટલું જ જરુરી છે અને તેમાંથી જન્મ થાય છે 'માણસાઈનો'. પછી ઊદય થાય છે 'અહિંસાનો,સેવાવૃતિનો,બધાનું ભલું કરવાની ભાવનાનો'. પછી તો આ વાડા આપોઆપ જ તૂટી જશે. તો ચાલો, અત્યારથી જ શરુ કરીએ અને આપણી ધરતીમાતાને સુંદર બનાવીએ...

                                             BV Popaliya (વિભુ)

9a1930cc8dadf41ebc90812391d191d1

Bhoomika Popaliya

* Enjoy the life with spirituality *

9a1930cc8dadf41ebc90812391d191d1

Bhoomika Popaliya

BV Popaliya (વિભુ)  #firstquoteofmylife


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile