Nojoto: Largest Storytelling Platform
jayneshrajudesai7562
  • 55Stories
  • 91Followers
  • 385Love
    174Views

Jaynesh Raju Desai

  • Popular
  • Latest
  • Video
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

:શ્વાસ અને જન્મ દિવસ:
જન્મ દિવસ એટલે એવો પવિત્ર દિવસ કે જે દિવસે આપણે માં નાં ગર્ભ માં થી પૃથ્વી પર અવતર્યા, કેમ કે મનુષ્ય અવતાર અતિ દુર્લભ હોય છે,
પ્રથમ શ્વાસ દુનિયા માં આવી લીધો, આ શ્વાસ નું મહત્વ જે જાણી જાય તેને અહંકાર કદી આવતો નથી કેમ કે, તેને પોતાની હેસિયત ની ખબર પડી જાય છે,
શ્વાસ એટલો કિંમતી છે કે, અબજો રૂપિયા પણ એક શ્વાસ ખરીદી શક્તા નથી,
શ્વાસ ની ખરી કદર તો એને પૂછો જેણે કોરોના મહામારી માં શ્વાસ ખોયા છે.

©Jaynesh Raju Desai #alone
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

ત્રીસ કે પાંત્રીસ વર્ષ પહેલાં છોકરી જન્મ ની જાણથી મોં મચકોડતા લોકોને કદાચ ખબર ન હશે કે, ભવિષ્ય માં છોકરા પરણાવવા મુશ્કેલ થશે.

©Jaynesh Raju Desai #stay_home_stay_safe
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

દુનિયા માં સહેલું કશું જ નથી.
ઘણાં વૃક્ષો વાવે કોણ ને ખાય કોણ ?
કેટલાંક કર્મો તાત્કાલિક અસર આપતાં નથી, સમય લાગે છે, 
વર્તમાન સંજોગો એ મનુષ્ય નાં જ કર્મો નું પરિણામ છે.

©Jaynesh Raju Desai #alone
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

સત્તા અને સંપત્તિ પુનઃ જતી ન રહે તે માટે, લોકો એ કદાચ પોતાના વર્તમાન ને બગાડી ભવિષ્ય પણ ખરાબ કર્યું લાગે છે.

©Jaynesh Raju Desai #feellove
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

"જેને જોતા જ તમે વિહવળ, ગેરહાજરી માં અણગમો, જેની આંખમાં આસુ સાથે તમારા આંસુ "
આ ખરો પ્રેમ, બાકી તો થોડે ઘણે અંશે સ્વાર્થ જ હોઇ શકે

©Jaynesh Raju Desai #lovebirds
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

It is most Important that, how you live,
Not how long you live.

©Jaynesh Raju Desai #zindagikerang
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

માણસ ગમે ત્યા ફરી આવે પણ જેવો એ પોતાના ઘરમા પગ મુકે એટલે હાશ નો અનુભવ થાય તેવી જ રીતે માણસ નુ મન ત્યારે જ શાંત થાય જ્યારે એ પોતાના અંશને મળે .

©Jaynesh Raju Desai #Hindidiwas
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

😁😁😁😁
રાજકારણ માં ખરેખર એકલા કુંવારા લોકો ને પ્રવેશ હોવો જોઈએ, જેથી તેમની પ્રચંડ શક્તિ દેશને ઉપયોગી થાય. 
😁😁

©Jaynesh Raju Desai #bye2020
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

:જશુબેન કિશનચંદ અરોરા ને શ્રધા સુમન:
આમરી ના જશુબેન હવે નથી રહ્યા
 હિંમત આપનાર જશુબેન હવે નથી રહ્યા
ન ભણી સંતાનો ને ભણાવનાર નથી રહ્યા
મહેમાન ને આવકાર આપનાર નથી રહ્યા
સત્ય મોઢે કહેનાર જશુબેન નથી રહ્યા
દરેક સ્થળે હાજર રહેનાર નથી રહ્યા
કાયમ ખબર અંતર પૂછનાર નથી રહ્યા
સાથ, સધિયારો આપનાર નથી રહ્યા
સારું આયોજન કરનાર જશુ નથી રહ્યા
હોંશે હોંશે બોલાવનાર નથી રહ્યા
સારા કર્મ કરનાર જશુબેન નથી રહ્યા
: જયનેશ દેસાઈ #HappyBirthdayDhoni
a88c143fc4f2d1399418183935e8c62e

Jaynesh Raju Desai

ભગવાને કે કુદરતે માણસ ને પગ, હાથ, આંખ આ બધી વસ્તુ શરીરના આગળ ના ભાગે આપી છે જે આગળ ધપવા યાને કે પ્રગતિ કરવા માટે સંકેત આપે છે
પરંતુ નકારાત્મક નહીં, હકારાત્મક રીતે આગળ વધવા,
જેમ કે આપણા હાથ જીવન ઉપયોગી માટલું પણ બનાવી શકે છે અને એ જ હાથ થી તોડી પણ શકે છે,
શું કરવું તે આપણા પર આધાર રાખે છે.
: Jaynesh Desai #Love
loader
Home
Explore
Events
Notification
Profile