Nojoto: Largest Storytelling Platform
parmarsuresh6662
  • 631Stories
  • 759Followers
  • 5.8KLove
    88.3KViews

SURESH

બીએ હિન્દી

  • Popular
  • Latest
  • Repost
  • Video
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

.
દિલનુ તો એવુ છે ને....
..........તમને જોઈને ય ધડકે છે,
ને તમને જોવાય ધડકે છે......!!
.

©SURESH
  #dodil
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

...આજે ધરતી ના પાલવ ને ભીનાશ સ્પર્શી છે,,,!
 કદાચ વાદળો માં થી લાગણી ટપકી છે...
 ... આ ધરા એ લીલીછમ ચાદર ઓઢી છે...
 એટલે જ મેહૂલા ને માટી ની તરસ સમજાઈ છે...

©SURESH
  #Barsaat
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

વર્ષો પહેલાંની કોઈ ક્ષણે ગમ્યા હતા તમે,
પછી વર્ષોના વર્ષ આંખોમાં રહ્યા હતા તમે.
💛

©SURESH
  #KhaamoshAwaaz
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

આ જ જિંદગીની રમત છે સાહેબ, પવન કરતા વધારે માણસો ફરે છે !! 
******
___
  
  ___

©SURESH
  #kinaara
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

BeHappy તસવીર એડિટ થાય છે,
 તકદીર નહીં સાહેબ...!!
 ❣️❣️

©SURESH
  #beHappy
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું 
ધબકાર લખું ? 
કે 
કણેકણમાં અનુભવાતી હૂંફાળી હાશ લખું..??

ચાલ પ્રિયે
તારે નામ હું પૂરેપૂરી મારી જાત લખું💕

©SURESH
  #diary
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

ખાલી સુગંધથી ફૂલ ન થવાય દોસ્ત, 
સમય આવે ત્યારે ખરવાની તાકાત પણ હોવી જોઈએ !!...

©SURESH
  #delicate
b32873d603a6f5d553e2a9d5b83fe77e

SURESH

White દરેક સંબંધ કોઈ ને કોઈ દ૨વાજા ખોલી જાય છે, 
કાં તો હૃદય ના ,  કાં તો આંખો ના.....

©SURESH
  #SAD
loader
Home
Explore
Events
Notification
Profile