Nojoto: Largest Storytelling Platform
lllovedosell5229
  • 103Stories
  • 162Followers
  • 518Love
    0Views

ll__love_dose__ll

  • Popular
  • Latest
  • Video
d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

❤મારું મન મેલડી❤
❤ મારું દિલ મેલડી❤
❤ મારો જીવ મેલડી❤
❤ મારાં રોમ રોમ માં મેલડી❤
❤ મારું જીવન મેલડી❤
❤ મારી જીંદગી મેલડી❤
❤ મારાં હરેક અરમાન મેલડી❤
❤ મારી માં મેલડી, મારો બાપ મેલડી ❤
❤જીવન ની આશા મેલડી❤
❤ જીવન ની અભિલાષા મેલડી❤
❤મારી આંખ નુ રતન માં મેલડી❤
❤ મારાં કાળજા નો કટકો મેલડી❤
❤ મારી માં મેલડી ઉપર કુરબાન આ જીંદગી❤
❤ મારું સર્વસ્વ માં મેલડી❤

©ll__love_dose__ll

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

દિવસ ના અજવાળે જગાડે તું... 
બધા કામ માંથી મન હટાવે તું... 

રાત ના અંધકારમાં પણ યાદ આવે તું...
ભર નિંદરે જગાડી રોવડાવે તું...

યાદ માં તારી પાગલ બનાવે તું... 
મને શ્વાસ લેવામાં તકલીફ અપાવે તું... 

દિવસે દિવસ મને એકલો પાડે તું... 
આં દુનિયા થી સબંધ તોડાવે તું... 

મને મોત ના રસ્તે લઇ જાય તું... 
મારાં બાપનો સહારો ખોવડાવે તું...

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

દિવસ ના અજવાળે જગાડે તું... 
બધા કામ માંથી મન હટાવે તું... 

રાત ના અંધકારમાં પણ યાદ આવે તું...
ભર નિંદરે જગાડી રોવડાવે તું...

યાદ માં તારી પાગલ બનાવે તું... 
મને શ્વાસ લેવામાં તકલીફ અપાવે તું... 

દિવસે દિવસ મને એકલો પાડે તું... 
આં દુનિયા થી સબંધ તોડાવે તું... 

મને મોત ના રસ્તે લઇ જાય તું... 
મારાં બાપનો સહારો ખોવડાવે તું...

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Moon and Stars  ચાંદ પણ આજે ઘણો શરમાય છે,
જોઈ તમને એકલો મૂંઝાય છે.

હોઠ પર તલ લાગતો સોહામણો,
ત્યાં નજર મારી સદા અટવાય છે.

આ વેકેશન કોરું ગયું તમારા વગર,
ખોટ તમારી મને કાયમ વર્તાય છે.

કલ્પના મારી તમે છો ને વિસામો પણ તમે,
ના તમે હો તો આ જીવન કરમાય છે.

મિતેષકુમાર

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Inspire and Aspire મનાવે તો ય કરગરવા નહીં આવું.
જુદાઈમાં ફરી મરવા નહીં આવું.

ભલે સંદેશ તારા મોકલ્યા કરતી,
બધી યાદોને સંઘરવા નહીં આવું.

દરદ કાફી છે મારી જિંદગી માટે,
નવાં દર્દો વળી ધરવા નહીં આવું.

નયનમાંથી વહ્યાં'તાં કેટલા આંસું?
ફરીથી પાંપણો ભરવા નહીં આવું.

ભલે દોરી જતી મૃત્યું તરફ કાયમ,
પ્રણયની નાવમાં તરવા નહીં આવું.

કરી દે બાગ સઘળા નામે એ મારા,
છતાં પાછો હું ત્યાં ફરવા નહીં આવું.

મુલાકાતો સતત મોંધી પડી છે જ્યાં,
 હૃદયને પાછું છેતરવા નહીં આવું.

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Love and Loss  દરેક ના ચહેરાની આગવી ઝલક હોય છે
એને જોવાની કયાંક તો કોઈ ને તલપ હોય છે

તો એ તલપ શુ કામની જે તડપાવી ના જાણે
એ ઝલક શુ કામની જે તડપ બુઝાવી ના જાણે

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Happy Janmashtami हे कृष्णा વોટસઅપ માં કાના અને રાધા ચેટિંગ.......
કાનો: hi
રાધા: 😳😳ohh hii કેમના ભૂલા પડયા
કાનો: એ વાત જવા દે 😒કેમ છે?
રાધા: બસ તમે છોડી હતી એમ ની એમ મારી વાત છોડો..તમે કેમ છો તમારી રાણીઓ સાથે..
કાનો: બસ એકદમ મોજમાં અને બધી જ રાણીઓ ..કયાંક કયાંક રાધે તારી ખોજ માં😉
રાધા: 🙄ohh હજુ યાદ છું એમ😮
કાનો: હ્લદય નો ધબકારો છે તુ કેમની ભૂલાઈ તને
રાધા: ગોકળુ છોડયુ પણ નટખણ પણુ નહી સવાર ની હુ જ મળી લાગુ છું😏
કાનો: ના રાધે ના એવું નથી હકીકત તો એ જ છે મારી સાથે તુ નથી😒
રાધા:🙄🙄😏😏
કાનો: મને તો એવુ લાગે છે યાદ તમે નથી કરતા😏
રાધા: ના કાના ના "યાદ તો એને કરવા પડે જેને ભૂલવા ના હોય😉
કાનો: ohh તો એવુ લાગે છે જાણે મને યાદ કરતા કરતા ધબકારો ચૂકી ગયા હોય😔
રાધા: ના કાના ના કારણ "જો ધબકારો ચૂકી જઉ તને યાદ કેમની કરુ"
કાનો: 😳😳😍😍😘😘🤐🤐

      મિતેષ કુમાર #happyjanmashtami
d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Aab Zindagi Zindagi Lag Rahi thi...Meri Har Khwaish Puri Hone lagi thi...Is Rakhi me meri kalai Mujhe Suni Nahi Lag rahi Thi...Aayi Ek Ladaki Bahen banke meri Zindagi me Meri Zindagi mujhe Jannat Lag rahi thii...

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Mujhe sahi rah dikhana...Meri Galtiya Nikalna...Mere Sath Khelana...o meri bahena Bas Tu Sada Mere paas rahena...

d557d66d269c1ff1c0a98ae476a60f47

ll__love_dose__ll

Rutha Hu Zindagi se Meri Bahena Tujhse Nahi...Khoya Hai mene Sab Kuch apna ye Kisi ne dekha nahii..Kahte hai log tu ab Pahele jaisa nahii...are dekh to Sahi Mere Sine me Aab Dil nahii...

loader
Home
Explore
Events
Notification
Profile