Nojoto: Largest Storytelling Platform
ramsargamprjapat9273
  • 19Stories
  • 9Followers
  • 115Love
    30Views

Ramsargam Prjapati

Jay R. S. H

  • Popular
  • Latest
  • Video
db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

હવે તો 
ડૉક્ટર પણ બોલી ચૂક્યાં છે 
તમને દિલની બીમારી છે 
ઓપરેશન કરાવું પડશે..
અમને પણ તમારો  વિચાર આવતાં કયું 
હજુ એ પણ  જીવે છે 
દિલમાં....★★★

= Ram_p Rahej

©Ramsargam Prjapati H. jay

H. jay #Love

db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

એક સમાધાન મન સાથે
કરી લીધું
અને જાણે એક યુગ એમની
સાથે વીતી ગયુ...

©Ramsargam Prjapati #selflove
db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

શુભ પ્રભાત.. જય શ્રી રામ..

★સાંજે સુઈ જાઓ તો
સમસ્યાઓ પુરી,
સવારે ઉઠી જાઓ તો
ઉપાધિઓ શુરું..★

©Ramsargam Prjapati sun sed.

sun sed. #જીવન

db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

143HJ

#myvoice
db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

મને અફસોસ
 એ વાતનો છે કેજેને અમને
★ પ્રેમ ★
કરતાં  શીખવાડ્યું 
હેતુને એમને જ
નિભાવતાં ના આવડ્યું.

©Ramsargam Prjapati 143...H J

#evening
db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

ક્યારેક-ક્યારેક 
એ સવાલ મને ખુબ સતાવ્યા
કરે છે,કે
આપણે મળ્યાં  શા માટે જ્યારે
આપણે મળવાનું જ નસીબમાં
નહતું..

©Ramsargam Prjapati R.. H.. J
#Love

R.. H.. J Love #પ્રેમ

db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

★ નથી જોઈતી આ દુનિયાની 
ઊંચી 
દોલતો__★
★જોઈએ તો છે બસ
 એકજ★
તારા પ્રેમની મોહલત!

©Ramsargam Prjapati મનતરંગોથી થઈ વાતો...

મનતરંગોથી થઈ વાતો... #શાયરી

db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

કોઈને યાદ કરીને
★ Miss you ★
લખવાનો કોઈ મર્મ નથી,
જ્યારે એ વ્યક્તિને યાદ કરીને
આંખો પણ આંસુના સારે..★★★
                       ©રામ પ્રજાપતિ...

©Ramsargam Prjapati યાદો તારી

યાદો તારી #Love

db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

પુસ્તકો પ્રેમની વાંચીને કસોટી
નફરતની આપી,અલગ અંદાજ હતો
જિંદગીનો  પ્રેમ અધુરો રહી ગયો
 અને જિંદગી પૂરું કરી નાખી..
©રામ પ્રજાપતિ

©Ramsargam Prjapati #Books
db7736c468daf60fe0143c721d0d00d8

Ramsargam Prjapati

💝ચુંબન હેવું કરજો કે સ્પર્શની સ્મિતી 
આખી જિંદગી રહી જાય,
       પણ ચુંબનની આડમાં એવા ઘાના
 કરી જતાં કે આખી જિંદગી દર્દ
 આપી જાય.💝
રામ પ્રજાપતિ J H

©Ramsargam Prjapati #kissday
loader
Home
Explore
Events
Notification
Profile