Nojoto: Largest Storytelling Platform
rakshitdesai2454
  • 107Stories
  • 3Followers
  • 993Love
    61Views

Rakshit Desai

  • Popular
  • Latest
  • Video
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

નાનપણમાં પડીએ અને લાગે ત્યારે "માં" હળવેકથી ફૂંક મારીને કહે કે, "જો હવે મટી ગયું".

ખરેખર આવો મલમ હજુ સુધી નથી બન્યો..







.

©Rakshit Desai
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

નાનપણ માં પડીએ અને લાગે ત્યારે માં હળવેકથી ફૂંક મારીને કહે કે, "જો હવે મટી ગયું".

ખરેખર આવો મલમ હજુ સુધી નથી બન્યો..







.

©Rakshit Desai
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

White જ્યાં બધા જ દોડતા હોય ત્યાં પગ મૂકતા પણ અટકી જજો, અને 
જ્યાં મોટા ભાગના લોકો પગ મૂકતા પણ ડરતા હોય ત્યાં તમે દોડવાની હિંમત કેળવી લેજો..

"સમજો બેડો પાર થઈ ગયો"






.

©Rakshit Desai #GoodMorning
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

White Not only do perfumes smell everywhere,
 "Personality" also gives fragrance.






.

©Rakshit Desai #sad_shayari
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

આત્મા ને આટલું પૂછો,

ધર્મ કરવા માટે સમય નથી, સારી સામગ્રી નથી કે પછી,
 'ધર્મ કરવા જેવું હૈયું નથી' ??







.

©Rakshit Desai #mountainsnearme
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

પ્રભુ કહે છે કે, 
"તારું તારા સિવાય કોઈ બગાડી જ ન શકે",

"તારા કરેલા કર્મો જ 
તને દંડ આપે છે."








.

©Rakshit Desai #raindrops
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

"મસ્તક" આપવાથી પણ જો "પ્રભુ વીર નું શાશન" અને "જૈન ધર્મ" મળતો હોય ને, 
તો પણ તે સોદો 
ઘણો સસ્તો કહેવાય....











.

©Rakshit Desai #Path
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

"હે પ્રભુ" !! જ્યાં તું ગઈ કાલે હતો, ત્યાં હું આજે છું. 
અને પ્રભુ !! જ્યાં તું આજે છે, 
ત્યાં આવતીકાલે મારે આવવું છે...








.

©Rakshit Desai #SunSet
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

sunset nature "શરીર ને પણ છોડી દેવું"
આવી વીરતા "જૈન ધર્મ"
સિવાય ક્યાંય મળતી નથી...







.

©Rakshit Desai #sunsetnature
dd7a255ebce66f5b4f55cf8b820497ac

Rakshit Desai

On The Way

"PALITANA"






.

©Rakshit Desai #teatime
loader
Home
Explore
Events
Notification
Profile