Nojoto: Largest Storytelling Platform
aadat5076503392387
  • 20Stories
  • 12Followers
  • 131Love
    116Views

aadat

  • Popular
  • Latest
  • Video
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

#ગુજરાતી

#ગુજરાતી #poem

ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

इतनी बार गिरकर भी संभलता क्यों नहीं
ऐसे हालात में भी तेरा मन बहेलता क्यों नहीं
इन जानवरों से भी कुछ सीख लेे
इन्सान होकर भी इंसानियत समजता क्यों नहीं
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

કિસ્મત થી કંટાળીને તને મળવા નહિ આવું
પુણ્ય ગણાવીને તને મળવા નહિ આવું.

ઘણા લીધેલા સંકલ્પો તોડ્યા છે તારી હાજરીમા
પણ મનને ભરમાવીને તને મળવા નહિ આવું.

જીવનમાં હાર નાં પણ કેટલાય પળ આવશે
પણ પગ પાછા ફેરવીને તને મળવા નહિ આવું.

સહી લઈશ થોડા દુઃખ સંસારનાં પણ
કોઈનું દિલ દુભાવીને તને મળવા નહિ આવું.

પ્રશ્નો થશે એ જરૂર થી કરી લઈશ પણ
વિચારો દફનાવી ને તને મળવા નહિ આવું.

જરૂરથી આવીશ તારી અદભૂતકળાને માણવા પણ
તારી હયાતિ પર સવાલ ઉઠાવીને તને મળવા નહિ આવું 

આવીશ કદાચ જગત થી કંટાળીને પણ 
માનવતા ભૂલાવીને તને મળવા નહિ આવું.

જે છું એ  તુજ સમક્ષ છું પણ
ખુદ ને બદલાવીને તને મળવા નહિ આવું. #Gujarati
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

हर भटके को रास्ता नहीं मिलता
हर किसीको तेरे जैसा सारथी नहीं मिलता।
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

बिना मंज़िल के मुसाफ़िर बहोत है
मेरे दिल में तेरी यादों के मरासीम बहोत है।
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

इलज़ाम लगा है यादों पर
लॉकडाउन के रूल तोड़ने का
पेसी हुई अदालत में और 
उठ रहे  है कई  सवाल
यादे सुना रही है आपना पक्ष
वहीं जज बनी है हिचकियां
नहीं आई  में जमीन से
ना लेनादेना है आसमान से
फर्क पड़ा किसी अज़ीज़ के ना होने से
 निकल आई में दिल के किसी कोने से
सुनाया जज ने फैसला अपना
नहीं टूटा  यहां कोई नियम 
और इसमें नहीं अब कोई वहम
आई वो सन्नाटे की तरह और
दे गई मोहब्बत का पैगाम।
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

सच्चे आशिकों का यू मजाक ना बनाओ
आजकल तो लोग मजाक में भी
आशिक बना लिया करते है। #love #aashiq
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

એ કોરોના તને હું ગંભીરતાથી સમજી લઉં છું.
પણ ડર ફેલાય નઈ એટલે થોડો મજાકમાં લઈ લઉં છું.

દેખોફ હું રોજ આમતેમ ફરતો હતો
આજે બધાની સુરક્ષા માટે ઘરમાં જ બેસી લઉં છું

આમ તો ટીવી માં મનોરંજન સિવાય કંઈ સુજે નઈ
પણ સારી ખબરની રાહમાં આખો દિ સમાચાર જોઈ લઉં છું

ઘણા આમતેમ સ્ટેટસ મૂક્યા હસે પણ
દેશની જાગૃતિ માટે આજે તારા સ્ટેટસ મૂકી લઉં છું.

હું handwash અને  sanitizer વાપરી લઉં છું
અને બીજાને સમજાવવા થોડું મથી લઉં છું.

પરિવાર ની  ચિંતા ઊંઘવા નથી દેતી
એટલે થોડી ભગવાન ને પ્રાર્થના પણ કરી લઉં છું.

હંમેશા રહ્યો છે બોર્ડર નાં જવાનો પર ગર્વ અને
આજે Corona fighters માટે ગર્વ અનુભવી લઉં છું.
-Riddhi Prajapati #Gujarati #coronafighters#coronawarriers
ea174d474518b39bd1e2a9a1fa3bf9a6

aadat

બોલું હું કંઈ પણ નઈ ને
બધું જ સમજી જાય 
એવું કોઈ અજાણ્યું  મળે 

બહારથી દેખાઉં હું ભલે ખુશ
પણ દુઃખનું કારણ શોધીલે
એવું કોઈ પોતાનું  મળે

રખડું છું ચારેકોર કંઇક મેળવવા
પણ બેઘડી રોકાઈ જાઉં
 એવું એક સરનામું મળે #ગુજરાતી

#ગુજરાતી #poem

loader
Home
Explore
Events
Notification
Profile