Nojoto: Largest Storytelling Platform
nitinprajapati3734
  • 9Stories
  • 18Followers
  • 36Love
    0Views

Nitin Prajapati

  • Popular
  • Latest
  • Video
f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

આ દુનિયા જનાદા જેવી છે

 એની કરતાં એકાન્ત ની કબર સારી life event

life event

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

( સ્ત્રી અને પુરુષો વચ્ચે ની સમજણ)

સ્ત્રી હમેશા એમ કહે કે અમને કોઈ સમજતું

પણ સ્ત્રી એ નથી જાણતી કે સમજણ છે
 
એટલે તો છે 

પુરુષ હમેશા લાગણીઓ સાથે રહે છે

સમજાવા કે સમજણ માટે નહીં male and female

male and female

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

( મોક્ષ ધામ )

શાંતિ થી રેવા જેવુ સ્થળ 

લોકોને સમ શાન જતા ડરતા રહે છે

હું એકવાર સમ શાન મા એકલા ગયો હતો


મને ત્યાં બોવજ શાંતિ મળી

હવે વિચાર કરું છું કે કાયમ માટે ત્યાંજ રહું happy life

happy life

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

સ્ત્રી હમેશા એમ કહે છે

પુરુષો બધા એક સરખા જ હોય છે

પણ સ્ત્રી ને કેમ ખબર કે બધા પુરુષો
 
એક સરખા જ હોય છે

પણ કયાં રેઈ પુરુષ એમ નથી કહેતો

 કે સ્ત્રી બધી એક સરખી હોય છે

 (પુરુષો મા સમજણ છે એટલી સ્ત્રી મા નથી) male and females Harshul Pandey Balwan Chauhan Anil Kumar Ravindra Kumar Ashutosh Mishra

male and females Harshul Pandey Balwan Chauhan Anil Kumar Ravindra Kumar Ashutosh Mishra

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

મરવા લાયક તો જીંદગી છે

એ પણ સાચું છે કે

 જીંદગી પણ મરવા માટે તો છે
                                    
                                        

                                           Nitin D M life is gold and fold

life is gold and fold

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

मुसाफ़िर हम भी है और मुसाफिर तुम भी हो

पता नहीं है कि मंजील तक कबतक पहोचेगे

आखिर मंजिल तक पहोचे पर जींदगी से चल बसे
                                    ...Nitin D M Too Laine s happy tu life

Too Laine s happy tu life

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

कीताब के पनो पे ली खाता  

पानी भी अजीब है 
पानी जहेर को सामिल हो जाता है पता नहीं चलता 
पानी में मरा हुआ को पानी डूबा नही सकता







 Nitin D M

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

કિતાબ પોતે ખામોશ રહે છે

પોતેજ ઘણુંજ સાચવે છે

અને બીજા લોકોને પણ ધણું આપે 

તૉય માણસ કયા સમજ છે
                                        ...Nitin D M books📚 Story

books📚 Story

f424d52d8132caa1dfe79db62fe37e56

Nitin Prajapati

નસીબ મા નથી પ્રેમ કે નથી મહોબત 

કોણ જાણે કેવો હોય છે પ્રેમ 

જાણે છે તે કહે છે 

ધોકે બાજ હોય છે મહોબત
                                         ...Nitin D M તમારા નસીબ મા છે થોડુંક  તો share karo coment karo

તમારા નસીબ મા છે થોડુંક તો share karo coment karo


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile