Nojoto: Largest Storytelling Platform
hardikoza2445
  • 77Stories
  • 133Followers
  • 764Love
    36.4KViews

Hardik oza

  • Popular
  • Latest
  • Repost
  • Video
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

સાચા સંબંધો પણ અહીં "Social" બન્યા
રિયલ લાઈફ છોડીને એ રીલ લાઈફ બન્યા
   
  -શ્રી ઓઝા ઉવાચઃ -
(14/2/2023)

©Hardik oza
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

ચોકસાઈ!

મેં કીધું તે ક્યાં કઈ કયારેય ચોકસાઈ થી કર્યું
તો એને તપાસ્યુ, બરાબર માપ્યું
અને જ્યાં ઘા હતો દિલ પર ત્યાં જ ફરી શૂળ ઘુસાડ્યું
જાણે આમ કરીને એને પોતાની ચોકસાઈ નું પ્રમાણ આપ્યું 

                                            - શ્રી ઓઝા ઉવાચઃ -
                                               (12/1/2023)

©Hardik oza
f8636cb35d7377b59a46f6da87f5ba4b

Hardik oza

મંઝિલ ભૂલી રહ્યો છું

ક્યાંજઈ રહ્યો હતો હું ને ક્યાં જઈ રહ્યો છું
રસ્તાઓ નો જાણકાર હું આજે મંઝિલ ભૂલી રહ્યો છું

ધાર્યો હતો એવો સરળ રસ્તો નથી આ જીંદગી
બધો ઉત્સાહ ઓસર્યો હવે તો પરિસ્થિતિ ને આધીન જીવી રહ્યો છું

કઈ કેટલાય સપના હતા આ જૂની આંખો મા
મારી બદીઓ ને લીધે હવે એ જ સપના હું તોડી રહ્યો છું

માર્ગ ભૂલેલો હું કઈ ખોટા વળાંકો લઇ રહ્યો છું.
જ્યાં રસ્તા બંધ છે બસ ત્યાં જ હું દોડી રહ્યો છું

ને એટલે જ,
ઘાયલ સંબંધો રૂપી મારાં ચલાનો ભરી રહ્યો છું
સંજીવની લાવવી છે મારે સંબંધો માટે હવે
એટલે જ મોડો તો મોડો પાછો ફરી રહ્યો છું

જે ખોટા રસ્તે ગયેલ ત્યાંથી રિવર્સ લઇ રહ્યો છું

સહેલું નથી આમ પાછું ફરવું,
ઘણા સવાલો નો ટ્રાફિક હશે ને અવિશ્વાસો ના સ્પીડ બ્રેકર

એટલે જ હવે,
વિશ્વાસ ના પૈડાં મજબૂત કરી રહ્યો છું
આગળ પરીક્ષા છે લાંબી ને એટલે જ હું જાણે જવાબો ગોખી રહ્યો છું


આવવું છે અવ્વલ હવે તો આ સંબંધો ની દોડ મા.
એટલે જ મગજ મા શાંતિ ને કર્મ મા ક્રાંતિ લાવી રહ્યો છું.

શ્રી ઓઝા ઉવાચઃ
(6/1/2023) Jan 2023

©Hardik oza


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile