Nojoto: Largest Storytelling Platform
rathavasanket9371
  • 163Stories
  • 429Followers
  • 1.7KLove
    0Views

Rathava Sanket

9687953344

  • Popular
  • Latest
  • Video
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

આજ કાલની જિંદગી તારા વગર
અધૂરી રહી ગઈ
તારા ગયા પછી
બસ તારી યાદો રહી ગઈ
તું તો છે મારી જોડે હંમેશાં
પણ
છેલ્લે કહાની રહી ગઈ

©Rathava Sanket #adventure
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

મારા શબ્દોથી તને ફર્ક પડે કે ના પડે 

પણ અસર તો જરૂર થશે.


14.5.23

©Rathava Sanket #Books
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

કોઈની આદત પડી ગઈ 
અને એજ વ્યક્તિ 
આજે અચાનક છોડી ગઈ.
પણ કોને કહું યાર મારા દિલની વાત
બસ એક વાર વાત કરવી છે 14.5.23

©Rathava Sanket બસ એક વાર વાત કરવી છે


#me

બસ એક વાર વાત કરવી છે #me

f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

કેમ નો સમજાવું કે એક વાર ફોન કરી ને વાત કરી લે
કેમ નો કહું કે તારી યાદ ખૂબ આવે છે.
બસ એક વાર વાત કરી લે ને યાર
બસ અવાજ સાંભળવો છે તારો.
હું ખુદ મજબૂર છું તું જાણે છે,
તો તું ભી એક વાર વાત કરી લે ને.
તું જાણે છે મને તારા વગર નય ચાલતું પણ 
બસ એક વાર વાત કરી લે ને. 14.5.23

©Rathava Sanket #SAD
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

અફસોસ થાય છે હવે 
કેમ નો થાય છે હવે
બસ થાય છે હવે
લાગે છે નથી
 ભુલાતું હવે.14.5.23

©Rathava Sanket #tanha
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

અચાનક છોડી ને ચાલી ગઈ એનો અફસોસ નથી પણ 
જેટલી વાત કરી એનો કોઈ ફર્ક ના પડ્યો એનો અફસોસ છે.
હું ખુદ હવે એટલો તૂટી ગયો છું 
કે કોઈ સામે હું હવે બોલી નથી શકતો.
મારા દિલ ની વાત કોઈ ને કહી નથી શકતો.
બસ તારી યાદ આવે છે. 
રાત્રે ઉંઘ નથી આવતી. દિવસ આમજ પૂરો થઈ જાય છે.
કેહવું તો ઘણું બધું છે તમને પણ
 વાત નથી થતી એ વાત હું શબ્દો થકી બધું કહી જાવ છું.
મેં ક્યારેય તમારા વિસે ખરાબ નથી વિચારીયું.
પણ શું કરું યાર વિશ્વાસ કોઈ તારા સિવાય મારી પર કરતું નથી.
આદત તો પડી ગઈ છે
 મારી તને યાદ કરવાની.
 પણ હવે આદત આદત રહી જશે કાયમ માટે તમારી.
 એના સિવાય મારે કઈ કેહવું નથી પણ
 વાત કરવી છે કોને કહું મારા દિલ ની વાત 
બસ અવાજ સાંભળવો છે તારો. 14.5.23

©Rathava Sanket બસ વાત નથી થતી...

#flowers

બસ વાત નથી થતી... #flowers

f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

પ્રેમ  તો હતો.
તારી યાદમાં ખોવાય ગયો હતો.
જિંદગી હજી જીવાની બાકી હતી.
ત્યાં તો 
તને ભૂલવા માટે 

મોત એક રસ્તો હતો 9.5.23

©Rathava Sanket #sushantsingh
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

સાથ તારો આમજ છૂટી ગયો 
શબ્દો મારા આમજ વંચાય રહિયા
હવે લખું તો શું લખું
જે હતું એ બધું ચકના ચૂર થઈ ગયું

©Rathava Sanket #angrygirl
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

અપને અંદર કે અહમ કો હોલી મેં દહન કરતે હૈ.


આજ ગુલાલ સે હી સહી


કિસી કી જિંદગી મેં

ખુશીયો કા રંગ ભર દેતે હૈ

©Rathava Sanket #happyholi
f98a4fc8ecacd1bdf34de4bf5c67665b

Rathava Sanket

તખલીફ તો ઘણી છે આ જીવનમાં પણ

તખલીફ માં સાથ આપે એવું કોઈ નથી

©Rathava Sanket

loader
Home
Explore
Events
Notification
Profile