Find the Latest Status about m friends with the monster vine from top creators only on Nojoto App. Also find trending photos & videos about, m friends with the monster vine.
अज़नबी किताब
White આ સ્વાર્થી દુનિયામાં મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે, મિત્રતા શબ્દની કેવી ઠઠ્ઠા મસ્કરી ચાલે છે. મિત્રતાની વ્યાખ્યા તો ભુલાઈ જ ગયી છે તો'ય બધાને એમ જ લાગે છે કે મિત્રતાને એ નિભાવી જાને છે. બધામાં હું પણ બાકાત નથી હ. કેમકે એક હાથે તાલી પાળી મિત્રતાને નિભાવી, મુર્ખ લોકોની ગણતરીમાં આવવું, આજના સમયમાં ક્યા પોશાય છે? 'ને મદદે પહોચવું એ વારસામાં ભેટરુપે મળેલ છે, 'ને આ મળેલી ભેટને કારણે ઘણા બધાની વચ્ચે ગમતા પાત્રની ઓળખ. 'ને એટલે જ સ્વર્થી દુનિયાએ મિત્રનું સ્થાન આપી રાખ્યુ છે, 'ને એટલે જ તો કહુ છું મિત્રતા શબ્દની ઠઠ્ઠા મસ્કરી ચાલે છે.. 'ને સત્ય કડવુ હોય પણ પચાવી લેવું વધારે સારું. ©अज़नबी किताब The friends
The friends #રાજકારણ
read moremiss_sahani__
White 🧠🧠🧠duniya ki saari paresaniya mujhme hi chipak gai hai ©miss_sahani__ #m