Find the Latest Status about 'कलौंजी ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'कलौंजी ગુજરાતી'.
Meena Prajapati
White હમસફર ઝીણી ઝીણી વાતને મોટી કરે તેવો નહીં, પણ મોટી વાતને પણ નાની કરીને સમજે તેવો હોવો જોઇએ... ©Meena Prajapati #love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
White રોજ મોબાઈલ Unlimited time Scroll કર્યા કરીએ, કાશ જેને યાદ કરીએ તેનો એકવાર message આવી જાય.... અને આખો દિવસ શાંતિથી પસાર થઇ જાય.... આવું mind થવાનું એક જ કારણ થઈ ગયું છે, Jio વાળાએ Unlimited Free net આપી દીધું છે 🥱🤫😃 ©Meena Prajapati #Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
#Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
read moredaksh
White //શીખી ગયો છું.// નિરાશા ના વૃક્ષો પર આશા ના ફળ લાવતા, હું શીખી ગયો છું. નફરત ના પુષ્પો માંથી પ્રેમ ની સુવાસ લાવતા, હું શીખી ગયો છું. વિષ ના બુંદ ને અમૃત ના સ્વાદ મા ફેરવતા, હું શીખી ગયો છું. આંસુ ના બુંદ નીચે સ્મિત નો સાગર કરતા, હું શીખી ગયો છું. દુઃખ ના વાદળો માંથી સુખ નો વરસાદ કરતા, હું શીખી ગયો છું. મૃત્યુ ના મિલાપ પહેલા જીવન જીવતા, હું શીખી ગયો છું. , , , ©daksh #Sad_Status #ગુજરાતી
#Sad_Status #ગુજરાતી
read moreMeena Prajapati
White મનમાં સતત ચાલતાં નકારત્મક વિચારો, જીવનમાં રહેલું અંધારું દૂર થાય, જીવનમાં રહેલી નકારત્મક દ્રષ્ટિ, કુદ્રષ્ટિ, જીવનમાં ચાલતા નકામા ક્લેશ દૂર થાય, સૌના જીવનમાં Positive Vibes અને Hapiness, enjoyment મળે.... ©Meena Prajapati #Sad_Status ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
#Sad_Status ગુજરાતી ટૂંકી કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
read moreMeena Prajapati
White આજકલનાં લગ્ન કોઈ ડિગ્રીની Internship જેવા થઇ ગયા છે, ફાવે તો રહેવાનું નહીંતર બીજી કોઈ નવી ડિગ્રી કે company શોધી લેવાની... ©Meena Prajapati #Couple પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
#Couple પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
read moredaksh
White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh #Sad_Status #ગુજરાતી #gujarati
#Sad_Status #ગુજરાતી #gujarati
read moreMeena Prajapati
White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે, કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે, એવો કોઈ બીજો જન્મ નથી... જેનો હિસાબ બીજા ભવમાં થાય છે... જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે... કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો... ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી સાચાને ખોટા સાબિત કરી દો.... પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય.... કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે..... ©Meena Prajapati #sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા
read moreMeena Prajapati
White પરીક્ષામાં પેપર લખતા.... દરેક page અને line ફરીથી Check કરી, સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય.... પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે.... આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો, એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા.... ©Meena Prajapati #love_shayari લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
#love_shayari લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
read more