Nojoto: Largest Storytelling Platform

New happy new year love story shayari Quotes, Status, Photo, Video

Find the Latest Status about happy new year love story shayari from top creators only on Nojoto App. Also find trending photos & videos about, happy new year love story shayari.

Stories related to happy new year love story shayari

Digital Marketing

happy new year wishes

read more
Hello friends

©Digital Marketing  happy new year wishes

Md meraj

story whappy new year wishes

read more

Miss Kamlani

Gujarati New year.. Happy New year.. #newyear Life #thought #people #world #

read more

RjSunitkumar

happy new year

read more

Jaykishan Dani

happy new year સાલ મુબારક

read more
White 
**"" સાલ મુબારક ""**

નવી આશા લઈને આવ્યું છે નવું વર્ષ
નવા સપના લઈને આવ્યું છે નવું વર્ષ

નવો વિશ્વાસ લઈને આવ્યું છે નવું વર્ષ
નવી પ્રાર્થના લઈને આવ્યું છે નવું વર્ષ

ભૂલી જવામાં જ મજા છે કપટને 
નવી વફા લઈને આવ્યું છે નવું વર્ષ

ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે
નવી પ્રથા લઈને આવ્યું છે નવું વર્ષ

લંબાવો હાથ સફળતા રાહ જુવે છે 
નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ

વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ
નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ

થઈ જાવ તૈયાર આવકારવા નવા વર્ષને
નવી પ્રભાત લઈને આવ્યું છે નવુ વર્ષ

જયકિશન દાણી
૦૧-૧૧-૨૦૨૪

©Jaykishan Dani happy new year
સાલ મુબારક

Jaykishan Dani

happy new year

read more
નવી આશા લઈને આવ્યું નવું વર્ષ
નવા સપના લઈને આવ્યું નવું વર્ષ

નવો વિશ્વાસ લઈને આવ્યું નવું વર્ષ
નવી પ્રાર્થના લઈને આવ્યું નવું વર્ષ

ભૂલી જવામાં જ મજા છે કપટને 
નવી વફા લઈને આવ્યું નવું વર્ષ

ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે
નવી પ્રથા લઈને આવ્યું નવું વર્ષ

સફળતા રાહ જુવે છે લંબાવો હાથ
નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ

વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ
નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ

જયકિશન દાણી
૦૧-૧૧-૨૦૨૪

©Jaykishan Dani happy new year

Barodiya Barodiya

Hilal Ahmad Mir

Pradeep Kumar Pradhan

Sonjib Duary

happy new year 2024 wishes

read more
Happy ganesh puja

©Sonjib Duary  happy new year 2024 wishes
loader
Home
Explore
Events
Notification
Profile