Find the Latest Status about jayesh from top creators only on Nojoto App. Also find trending photos & videos about, jayesh.
Jayesh Unagar
White બસ એક તું જ છે જેના માટે આ મન લાલચી થઈને બેઠું છે બાકી બધા મોહ ક્યારના છૂટી ગયા ..!!! ©Jayesh Unagar #sad_quotes #jayeshunagar
Jayesh Unagar
White દરિયા જેવો પ્રેમ કરનારને ... ડૂબી જવાની બીક ના હોય દોસ્ત... ©Jayesh Unagar #sad_shayari #jayeshunagar
Jayesh Unagar
White सब मौत से ही नहीं मरते जहाँ में कुच्छ जिन्दगी का शिकार भी हो जाते हैं ©Jayesh Unagar #Sad_shayri #jayeshunagar
#Sad_shayri #jayeshunagar #SAD
read moreJayesh Unagar
White तारीखें, समय पर रखी हुई उँगलियाँ हैं, ताकि हमें अपनी चली हुई दूरियों का हिसाब करने में दिक़्क़त न हो। ©Jayesh Unagar #happy_independence_day #jayeshunagar
Jayesh Unagar
White હવાનો હાથ પકડી સતત તું મારામાં ભળે છે... હવે મને ખબર પડી મારા શ્વાસને.. ઓક્સિજન ક્યાંથી મળે છે... ©Jayesh Unagar #sad_shayari #jayeshunagar
Jayesh Unagar
સફળ થઈ જાઓ, સમાજ તમને સજ્જન માનવા તૈયાર બેઠો છે. ©Jayesh Unagar #GoldenHour #jayeshunagar
#GoldenHour #jayeshunagar #Life
read moreJayesh Unagar
White જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!! ©Jayesh Unagar #sad_shayari #jayeshunagar
Jayesh Unagar
White જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે, ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!! ©Jayesh Unagar #weather_today #jayeshunagar
#weather_today #jayeshunagar #Motivational
read moreJayesh Unagar
White અનુમાન આપણા મનની કલ્પના છે, અને અનુભવ આપણા જીવનનો પાઠ છે...!!! ©Jayesh Unagar #weather_today #jayeshunagar
#weather_today #jayeshunagar #Motivational
read moreJayesh Unagar
White ટૂંકું ને ટચ સમજવા જેવી વાત છે, તમે કંઈ નથી તો તમારું કોઈ નથી, તમે કંઈક છો તો તમારા ઘણા બધા છે.!! ©Jayesh Unagar #weather_today #jayeshunagar
#weather_today #jayeshunagar #Motivational
read more