Find the Latest Status about double happiness cigarettes 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos.
writer Devang Limbani
White માણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે. સુખ! આપણે આખો દિવસ જે કંઈ કરીએ છીએ એ સુખ માટે જ કરતા હોઈએ છીએ. સુખ શેમાંથી મળે? સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈને સફળતાથી સુખ મળે છે. કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે.કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો? દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે. પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી. સફળતા મળી ગઈ? હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું. બેલેન્સ શીટ કે પે સ્લીપની ખુશી થોડી જ ક્ષણોમાં ઓસરી જાય છે. કોઈ વસ્તુ લીધી, થોડીક વાર મજા આવી પછી એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું. આવું જ થાય છે. બધાની સાથે આમ જ થતું આવ્યું છે. ©writer Devang Limbani #engineers_day happiness
#engineers_day happiness
read moreRajesh kohli
नवरात्रि का आठवां दिन मां महागौरी सबका भला करे जय माता दी 🙏🌹 ©Rajesh kohli 10/10/24
10/10/24
read moreSchizology
Double I gave part of me to you When we became a couple You took it when you left Now I'm missing you double Gone with you was my heart You've had it since we met that day Now there's a giant hole Where your love used to stay Missing you still presently I never forgot anything about you Your hair , your eyes , your smile , Your voice , and what it can do Forever , eternally , infinitely You will remain alongside me Visions of you are what get me through Your memory must be a disease ©Schizology Double #poem✍🧡🧡💛 #Broken💔Heart #missed
Double poem✍🧡🧡💛 Broken💔Heart #missed
read more