Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી शायरी' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી शायरी' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી शायरी'.

    LatestPopularVideo

Meena Prajapati

#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

read more
White જીંદગીમાં સ્વર્ગ અને નરક બને ભૂમિ same જ છે,
કોઈનું ખોટું કરશો તો પરિણામ આ જન્મમાં જ ભોગવાનું છે,
એવો કોઈ બીજો જન્મ નથી... 
જેનો  હિસાબ બીજા ભવમાં થાય છે...
જે માણસ એક જ પલમાં મરે છે એ સ્વર્ગ છે.... 
જે માણસ રિબાઈ રિબાઈને જીવે છે એ નરક છે...
કોઈનું છીનવી લેવાથી કોઈને બેવકૂફ બનાઈને
 ભલે ખુશીની જીંદગી જીવી લઈએ પણ ઉપર વાળા ત્યાં તો 
હિસાબ પર વ્યાજ નું વ્યાજ ચઢે છે..... 
ઋણની ચુકવણી કરવાનો પણ મોકો નહીં મળતો...
ભલે કોઈપણ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી
 સાચાને ખોટા સાબિત કરી દો.... 
પણ ઉપરવાળાની હાઇકોર્ટમાંથી ક્યારે બચી નહિ શકાય....
કર્મ સારા કરો તો ફલની આશા નહીં રાખવી પડે.....

©Meena Prajapati #sad_quotes  ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા

Meena Prajapati

#love_shayari લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

read more
White  પરીક્ષામાં પેપર લખતા....
 દરેક page અને line ફરીથી Check કરી,
સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય....
પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે....
 આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો,
એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા....

©Meena Prajapati #love_shayari  લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા  પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ

Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

read more
White એક દો તીન ચાર,
શેરીએ શેરીએ સાદ સંભળાય,
ગણપતિનો જય જય કાર બોલાય.....
પાંચ છ સાત આઠ,
મોટા બોલે , નાના બોલે,
સૌને પ્રિય ગણપતિ હમારે સંગ રહેના....
નવ દસ અગિયાર બારહ,
હર સાલ હમારે સાથ રહેનાં.....
તેરહ ચૌદાહ પંદરહ સોલહ,
હમારી અધુરી ઈચ્છા જલ્દી પૂરી કરના....
સત્રહ અઠરહ ઉનનીસ બીસ,
ગણપતિ હમારે બીચ રહેના,...
 અગલે બરસ જલ્દી જલ્દી આના......
ગણપતિ બાપા મોરિયા.....

©Meena Prajapati #Ganesh_chaturthi  ગુજરાતી ટૂંકી કવિતા

Dinesh Lodha

બેસ્ટ સ્ટેટ્સ વ્હોટ્સએપ સ્ટેટ્સ ઈમોશનલ સ્ટેટ્સ ગુજરાતી સ્ટેટ્સ ગુજરાતી સ્ટેટ્સ

read more

Meena Prajapati

#Ganesh_chaturthi ગુજરાતી ટૂંકી કવિતા

read more
White ઝાલર વાગે ઢોલ-નગારા વાગે,
સિદ્ધિ વિનાયકની બધે ધૂન વાગે,
બાપા મૌરિયાથી સૌના કિસ્મત ચમકે,
ભક્તોના મૌન છૂટયા ભક્તિમય બન્યા,
બોલો ગણપતિ બાપ્પા મોરીયા રે...મોરીયા..રે..

©Meena Prajapati #Ganesh_chaturthi  ગુજરાતી ટૂંકી કવિતા

Het ahir

ભીખાભાઈ ગુજરાતી દેશી કૉમેડી #કોમેડી

read more

Meena Prajapati

#love_shayari ગુજરાતી કવિતા

read more
White આ શ્રાવણ મહિનાંમાં ઓફર પર ઓફર,
આજકાલ તો Unlimited free સિવાય વાત અધૂરી લાગે,
friendship day માં  friendship બેલ્ટની ઓફર,
રક્ષાબંધનમાં રાખડીઓની ઓફર,
સ્વતંત્રતાનાં દિવસે ઘરે ઘર તિરંગા લહેરાવાની ઓફર,
જન્માષ્ટમી પર અને પછી અંબાલાલ કાકાની 
Unlimited વરસાદ બંધ ન થવાની ઓફર,...

©Meena Prajapati #love_shayari  ગુજરાતી કવિતા

Vishal Thakor

#love_shayari ગુજરાતી દેશી કૉમેડી #કોમેડી

read more

Ahir Dilip

#save_tiger ગુજરાતી ટૂંકી કવિતા

read more

COMICAL SAIFUL

ગુજરાતી દેશી કૉમેડી #કોમેડી

read more
loader
Home
Explore
Events
Notification
Profile