Find the Latest Status about muhabat b zaroori thi from top creators only on Nojoto App. Also find trending photos & videos about, muhabat b zaroori thi.
RjSunitkumar
writing quotes in hindi તકદીર ખુદ ઈશ્વરે લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી કેવા શુકન માં પર્વતે આપી હશે વિદાય નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી શ્રદ્ધા નો જો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાન માં તો ક્યાંય પયગંબરની સહી નથી ડુબાડી દઈ શકુ છું ગળાડૂબ સ્મિત ને મારી કને તો કંઈ અશ્રુ ઓની કોઈ કમી નથી મૃત્યુ ની ઠેશ વાગશે તો શું થશે "જલન" જીવનની ઠેસ ની કળ વળી નથી.. ✍️ જલન માતરી ©RjSunitkumar dil thi
dil thi #પ્રેમ
read more