Nojoto: Largest Storytelling Platform

New 'ગુજરાતી શાયરી दीपावली' Quotes, Status, Photo, Video

Find the Latest Status about 'ગુજરાતી શાયરી दीपावली' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'ગુજરાતી શાયરી दीपावली'.

Stories related to 'ગુજરાતી શાયરી दीपावली'

    LatestPopularVideo

Dinesh Lodha

#Sad_Status બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી દોસ્તી ગુડ મોર્નિંગ શાયરી

read more
White કળા કુટુંબ મા ન હોય,
 દોસ્તી મા દગો ના હોય,
 બાકી વિશ્વાસ વારસા મા અને
 ખુમારી ખાનદાની મા હોય એના વાવેતર ના હોય. .

©Dinesh Lodha #Sad_Status  બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી દોસ્તી ગુડ મોર્નિંગ શાયરી

Dinesh Lodha

#Shiva બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી શાયરી દોસ્તી શાયરી પ્રેમ

read more

Dinesh Lodha

#Sad_Status સંબંધ શાયરી યાદ ની શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી

read more

Dinesh Lodha

#love_qoutes શાયરી દોસ્તી યાદ ની શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી પ્રેમ જિગરી દોસ્ત શાયરી

read more

Dinesh Lodha

#Krishna શાયરી સાથે શુભકામના બેસ્ટ ગુજરાતી શાયરી શાયરી પ્રેમ

read more

Dinesh Lodha

#good_night સંબંધ શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી યાદ ની શાયરી શાયરી પ્રેમ

read more

Dinesh Lodha

#raksha_bandhan_2024 શાયરી પ્રેમ શાયરી દોસ્તી બેસ્ટ ગુજરાતી શાયરી સંબંધ શાયરી

read more

Vipul Thakor

સંબંધ શાયરી શાયરી પ્રેમ છોકરી ની શાયરી બેસ્ટ ગુજરાતી શાયરી જિગરી દોસ્ત શાયરી

read more

प्रकाश " प्रिये"

#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા

read more
દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये" #GoldenHour  શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી
#ગઝલ 
#ગુજરાતી_સાહિત્ય 
#યાદ 
#પ્રેમ 
#a

Solanki

#weather_today બેસ્ટ ગુજરાતી શાયરી

read more
loader
Home
Explore
Events
Notification
Profile