Find the Best માતૃભાષા Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutમાતૃàªàª¾àª·àª¾ નિબંધ, માતૃàªàª¾àª·àª¾ સà«àªµàª¿àªšàª¾àª°, માતૃàªàª¾àª·àª¾ શાયરી, માતૃàªàª¾àª·àª¾ અàªàª¿àª¯àª¾àª¨, માતૃàªàª¾àª·àª¾ ગૌરવ દિન,
Taru Mistry
હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી, 'ને લાગણીનો શણગાર પણ ગુજરાતી. મીઠડી લાગે બોલી આ મને મારી ઘણી, મારો તો રંગ, રૂપ આકાર પણ ગુજરાતી. તરૂ મિસ્ત્રી...🖋️ ©Taru Mistry #ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ
#ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ
read moreNidhi Adhyaru
વિચારોને મળતી વાચા, લાગણીઓની અભિવ્યક્તિ માતૃભાષા. આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreGrishma Doshi
શબ્દાર્થનો સમય બચાવે, મર્મ સુધી જલ્દી પહોંચાડે, માતૃભાષા. ✍️✍️ #માતૃભાષા #mothertounge #firstlanguage #reading #learning #notsorandomthoughts #gujaratiquotes #grishmathoughts
✍️✍️ #માતૃભાષા #mothertounge #firstlanguage #reading #Learning #notsorandomthoughts #gujaratiquotes #grishmathoughts
read moreGrishma Doshi
મારી ભાષા એકદમ મીઠી, વ્હાલી અને સરળ #માતૃભાષા #ગુજરાતી #yqmotabhai #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #mouthertounge
#માતૃભાષા #ગુજરાતી #yqmotabhai #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #mouthertounge
read moreDevyani Chugadia
ઊંચ-નીચ માં ના માને ગુજરાતીઓ, એટલે જ અક્ષર કેપિટલ-સ્મોલ ના હોય.. #ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ #yqmotabhai #yqgujarati #yqdidi
#ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ #yqmotabhai #yqgujarati #yqdidi
read moreDarsh
એ ભાષા જેમાં વિચારી,સમજી,અનુભવી શકીએ આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #gujaratiquotes #yourquoteandmine Collaborating with YourQuote Motabhai
આપણી સૌની વહાલી માતૃભાષા વિશે ફક્ત ૭ શબ્દોમાં લખો. #માતૃભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai
read moreMG official
"લખાય એ ભાષા છે જ્યારે સમજ આપે એ માતૃભાષા છે" જય જય ગરવી ગુજરાત ©MG official #માતૃભાષા #માતૃભાષાદિવસ #ગુજરાતી #ગુજ્જુ #ભાષા
#માતૃભાષા #માતૃભાષાદિવસ #ગુજરાતી #ગુજ્જુ #ભાષા
read moreMG official
પોતાની લાગણી વ્યક્ત કરવાની સર્વ શ્રેષ્ઠ ભાષા એટલે માતૃભાષા (ગુજરાતી) માતૃભાષાનું ગૌરવ હોઉં એ આત્મ ગૌરવની વાત છે #માતૃભાષા #directions
#માતૃભાષા #directions
read more