Find the Best gujaratiquote Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,
Darshana
ફરક પડતો બંધ થાયને ત્યારે સમજી જવું, બહુ ફરક પડી ગયો છે ,પછી ભલે એ વાત માં , હોય કે વર્તનમાં... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #gujaratiquote
read moreDarshana
પ્રવાસી છું એક મંઝીલની... જે મંઝીલનું નામ મૃગજળ છે.. અલગારી આ સાંજ ના સમ.. તારા વગર ની આ સાંજ માં આંખો મારી નમ છે... #હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni
#હુંઅનેમારીવાતો #yqbaba #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #gujaratiquote Bhavesh Soni
read moreDarshana
ઘર માં રમતા બાળકો એટલે જ સંતાનો એવું નથી, ક્યાંક ફરવા જવાની , કાંઈક સર્જવાની, કોઈ નવું કામ શરૂ કરવાની, કાંઈક ખરીદવાની કે પછી કોઈ ગમતી વ્યકિત સાથે રહેવાની અતૃપ્ત ઝંખનાઓ પણ ખુદનાં માનસ સંતાનો જેવી હોય છે...જે જન્મે ત્યારે જ ખબર હોય છે એ પુરી જીવી નથી જવાની...તેમ છતાંય એ આપણા માં જન્મી ને જીવતી જાય છે.... #gujarati #yqdidi #yqbaba #yqmotabhai #yqgujarati #gujaratiquote #yqdiary
Darshana
એક ચહેરો જિંદગીની હકીકત બની ગયો છે.. એ ચહેરો મને મારા જીવતા હોવાનો અહેસાસ કરાવે છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquote Bhavesh Soni
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquote Bhavesh Soni
read moreDarshana
હું તારા શરીરમાં મારી આત્મા મૂકીને આવી છું.. તને જોવો, તને ગળે મળવું તો એક બહાનું હતું... #ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni
#ગુજરાતી #yqbaba #yqgujarati #yqmotabhai #gujaratiquote #yqgujju Bhavesh Soni
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited