Nojoto: Largest Storytelling Platform

સમય ખુબ ઓછો છે દોસ્ત, મંઝિલ કરતાં સફરનો આનંદ વધુ લ

સમય ખુબ ઓછો છે દોસ્ત,
મંઝિલ કરતાં સફરનો આનંદ વધુ લે,
ક્યારેક જિંદગી મંઝિલ પહેલાં જ અટકી જાય છે.

©Sanskruti Patel
  #જિંદગી

#જિંદગી #Shayari

68 Views