Nojoto: Largest Storytelling Platform

તારી મારી વચ્ચેની એ રાત બની ગઈ ખાસ મુલાકાત એકબી

તારી મારી વચ્ચેની એ રાત 
બની ગઈ ખાસ મુલાકાત 

એકબીજાના સાનિધ્યમાં 
વીતી ગઈ હતી એ રાત 

આંખો-આંખોમાં થતી હતી વાત 
મૌન હોઠ કહી ગયા હૈયાની વાત 

બહુ ખાસ હતી વરસાદની એ રાત 
પ્રિયતમ સાથેની હતી એ ખાસ મુલાકાત

©Niketa Shah
  #Tuaurmain#niketashah1812wordsarelive