Find the Best niketashah1812wordsarelive Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutheera nikalta to koyle se hai love shayari, nikah love shayari, nike motivational wallpapers with quotes, 8 love nikki, nike t shirts with sayings 10,
Niketa Shah
White સહન ત્યાં સુધી જ કરવું જ્યાં સુધી સ્વમાનને હાનિ ના પોંહચે. ©Niketa Shah #sad_quotes#niketashah1812wordsarelive
Niketa Shah
White તું કહી દે ને હું સમજુ પણ નહી એટલી નાસમજ નથી મારી લાગણીઓ તારા તરફની ©Niketa Shah #Sad_Status#niketashah1812wordsarelive
Niketa Shah
White તારાથી વ્હાલું કંઈ નઈ નઈ કંઈ તારાથી વિશેષ તને સમર્પિત થઈને તારી જ બનું સવિશેષ ©Niketa Shah #love_qoutes#niketashah1812wordsarelive
Niketa Shah
તારી મારી વચ્ચેની એ રાત બની ગઈ ખાસ મુલાકાત એકબીજાના સાનિધ્યમાં વીતી ગઈ હતી એ રાત આંખો-આંખોમાં થતી હતી વાત મૌન હોઠ કહી ગયા હૈયાની વાત બહુ ખાસ હતી વરસાદની એ રાત પ્રિયતમ સાથેની હતી એ ખાસ મુલાકાત ©Niketa Shah #Tuaurmain#niketashah1812wordsarelive
Niketa Shah
ક્યારેક તો આવીને મળી જા મુજને સ્વપ્નમાં આજે પણ મારા ગમતા સ્પર્શ ની રાહ જુવે છે હૈયું મારું ©Niketa Shah #chaandsifarish#niketashah1812wordsarelive
Niketa Shah
White મારી આદતો જ મારા દુઃખનું કારણ બને છે તારી આદત મને એ વાત સમજાવી ગઈ ©Niketa Shah #love_shayari#niketashah1812wordsarelive
Niketa Shah
White તૂ યાદ નથી ડોળ એવો નહી કરું બસ હવે મને સ્પર્શતો તારો એ સાદ નથી દુઃખ એનું જરાક છે ©Niketa Shah #love_shayari#niketashah1812wordsarelive
Niketa Shah
White વિશ્વાસનો દિપક પ્રગટાવ્યો છે પ્રભુ લાજ મારી રાખજે તારા ભરોસે બેઠી સઘળું ભૂલીને સાથ તારો આપજે મધદરિયે છોડીશ નહી તારું બાળક સમજી સમજી તું તારજે ©Niketa Shah #sad_shayari#niketashah1812wordsarelive
Niketa Shah
White જેને સમજાવી ના શકાય એને એના હાલ પર છોડી દેવું આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે ©Niketa Shah #Sad_shayri#niketashah1812wordsarelive