White જીંદગીની અજીબ દાસ્તાન છે, 24 કલાક ,દિવસો અને વર્ષો ક્યાં પૂરા થઈ જાય આજકાલ ખબર જ નથી રહેતી, જીંદગીના 3 phase પૂરા થતા ક્યાં વાર લાગવાની, તગડો,ચોગડો, પાંચડો .... છગડો આવશે કે નહીં કોણે ખબર... After 30વાળા જી લો અપની જીંદગી.... ચોગડો પાંચડો જ બાકી.... છગડાને બોનસ સમજવી મળે તો નસીબ,... નહીંતર ભીડ કમ......😃😃 ©Meena Prajapati #sad_quotes દોસ્તી કોટ્સ જીવન લક્ષ્યો સિંગલ લાઈફ કોટ્સ