Nojoto: Largest Storytelling Platform

Life Like જીવન લોકો બનાવે એવું નઈ પણ આપણી પોતાની મ

Life Like જીવન લોકો બનાવે એવું નઈ પણ
આપણી પોતાની મરજી વાળું બિન્દાસ 
મોજે દરિયા જ હંમેશા રહેવું જોઈએ 
ભલે ગઝવા પૈસા થી ખીચોખીચ ભરેલા 
હોય કે ખાલી ખમ..બસ એક જ 
મિજાજ મોજે દરિયા...

©RjSunitkumar
  #Lifelike