Nojoto: Largest Storytelling Platform
sunitkumar9653
  • 1.7KStories
  • 8.8KFollowers
  • 74.7KLove
    4.6LacViews

RjSunitkumar

કોઈ પણ ચીજ ઈમ્પોસિબલ નથી મારી ડીકસનરી મા.......

https://youtube.com/@writersunitkumar8209?si=CU_q0vyvbxepmBMi

  • Popular
  • Latest
  • Video
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White માન વગરની હાજરી કરતા
કોઈ ને યાદ આવીએ એવી
હાજરી જ ખરા જીવનની
પરિભાષા છે...બાકી પૈસા
પાછળ ગાંડુ થયેલું તો આખુ 
જગત છે...

©RjSunitkumar
  #sad_qoute
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

तेरे लबो पे इनकार हे 
मेरे लबो पे इकरार हे
हा यही तो हे निशानिया 
इसी का नाम ही 
 तो प्यार हे।

©RjSunitkumar
  #loversday
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

krishna vani કોઈ નું અહિત કરવાની
ભાવના ના હોય તેવા દરેક 
લોકોની મદદ ઈશ્વર 
સ્વયંભૂ કરતા જ હોય છે...

©RjSunitkumar
  #God
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

निगाहों से निगाह मिलाने की
गुस्ताखी क्या हो गई अब तो
जैसे आपकी आदत सी ही हो
गई।

©RjSunitkumar
  #Beautiful_Eyes
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White पूरे दिल से की गई  मोहब्बत 
खुद खुदा के दरबार में भी 
कुबूल होती ही है।

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White આમ આ સમી સાંજ ના સમયે તારી
હારે બેસવાની મજા જ કંઈ
ઓર હોય છે  કેમ કે આખુ જગત 
નઈ તારી જ આ મળવાની ઝંખના મને
અલગ ઊર્જા પ્રદાન કરતી હોય છે..

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

જીવનમાં ખરા મિત્રો
ખૂબ જ ઓછા મળતા હોય છે
જો ખોટું હોય ને એ પણ મોઢા પર
જ કહી દે બાકી ભીડ તો ઘણી બધી 
આવતી જતી રહેતી હોય છે 
આ મજાના જીવનમાં..

©RjSunitkumar
  #friends
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White દિલ ની જમીન ને તો એ જ્યારે પેલ
વેલા મળેલા ને
ત્યારથી જ એમને નામ કરી દીધેલી
હવે બસ એમના સિવાય બીજો કોઈ
વિચાર જ મન પર આવતો નથી..

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

Unsplash શબ્દ વગર પણ તમારી માટેના
અખૂટ પ્રેમ ની લાગણી
રજૂ થઈ જાય છે 
આ શું પ્રેમ નઈ હોય તો શું હશે
જે વારે વારે મને તમારા જ વિચારો માં
વહાવી દે છે...

©RjSunitkumar
  #lovelife
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White लिखने को कुछ न था हमारे लिए
जब से आप मिले शब्द अब कम पड़ 
रहे हे आप को लिखते लिखते ।

©RjSunitkumar
  #love_shayari
loader
Home
Explore
Events
Notification
Profile