Nojoto: Largest Storytelling Platform

રમત કોઈ બી હોય, ખેલાડીમા ખેલદિલી ના હોય તો રમવાની

રમત કોઈ બી હોય, 
ખેલાડીમા ખેલદિલી ના હોય તો રમવાની મજા નથી આવતી,
હાર જીત તો પછીની વાત છે.

©Chirag Barot
  #crimestory